High Court Recruitment 2025 :- ગુજરાત રાજ્ય ની ન્યાયાલયોમાં ‘ડ્રાઇવર’ની સીધી ભરતી!
High Court Recruitment 2025 ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં ડ્રાઇવર ની સીધી ભરતી બહાર પાડવા માં આવી છે. આ ભરતી કુલ 86 જગ્યા ઉપર પાડવામાં આવી છે. આ ભરતી માં રસ ધરાવતા હોય તે ઉમેદવારે તારીખ 16/5/2025 થી તારીખ 6/6/2025 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર વય … Read more