સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા SSC Stenographer 2024 માટે કોમ્પિટીટીવ એક્ઝામ બહાર પાડવા માં આવે છે જે કોમ્પ્યુટર બેસ્ટ એક્ઝામિનેશન હશે જેમાં સ્ટેનોગ્રાફર ગ્રેટ સી અને ગ્રેડી ની વિભિન્ન પોસ્ટો છે. આ પોસ્ટમાં જે કેન્ડીડેટ્સને સ્ટેનોગ્રાફી ની હશે તે જ આ પરીક્ષા આપી શકશે.
SSC Stenographer 2024 Age Limit
- સ્ટેનોગ્રાફર ગ્રેટ સી આજે કેન્ડિડેટ ની આયો 18 થી લઈને 30 વર્ષની હશે તે જ આમાં પરીક્ષા આપી શકશે.
- સ્ટેનોગ્રાફર ગ્રેટ ડે માં જે કેન્ડિડેટ ની આયો 18 થી લઈને 27 વર્ષ સુધીની હશે તે આમાં પરીક્ષા આપી શકશે
SSC Stenographer 2024 Important dates
એસએસસી સ્ટેનોગ્રાફર 2024 ની નોટિફિકેશન 26 જુલાઈ 2024 ના રિલીઝ થઈ ગઈ હતી આ એપ્લિકેશન 17-8-2014 સુધી ચાલુ રહેશે ને ઉમેદવારો 18-8-2014 સુધી લાસ્ટ ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે. આની કોમ્પ્યુટર બેસ્ટ એક્ઝામિનેશન નવેમ્બર 2024 સુધીમાં લેવરાઈ જશે. અગર ઉમેદવારોને ફોર્મ ભરતા કોઈ ભૂલચૂક થઈ હોય તો તેની ઘરે સ્નાન કરવા માટે 27-8-2024 થી 28-8-2014 સુધી કરાઈ શકાશે
Event | Date |
---|---|
Dates for submission of online applications | 26.07.2024 to 17.08.2024 |
Last date and time for receipt of online applications | 17.08.2024 (2300 hours) |
Last date and time for making online fee payment | 18.08.2024 (2300 hours) |
Date of ‘Window for Application Form Correction’ and online payment of Correction Charges | 27.08.2024 to 28.08.2024 (2300 hours) |
Schedule of Computer Based Examination | October – November, 2024 |
SSC Stenographer 2024 Fees
General , OBC અને EWS માટે એપ્લિકેશન માત્ર 100 રૂપિયા રહેશે. Sc, ST અને PWD કેટેગરી વાળા માટે એપ્લિકેશન ફ્રી 0 રૂપિયા છે. એપ્લિકેશન ની અરજી ઓનલાઇન દ્વારા કરવામાં આવશે.
SSC Stenographer 2024 Selection process
કેન્ડીડેટેડ આમાં ઉમેદવાર માટે કોમ્પ્યુટર બેસ્ટ એકઝામ આપવામાં આવશે જેમાં તેમને તેમની સ્ટેનોગ્રાફી ટેસ્ટ આપવી પડશે. જે ઉમેદવારો આ પરીક્ષા પાસ કરશે તેના પછી એમના ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે.
કમ્પ્યુટર બેસેડ એક્ષામીનેશન નેં કલેર માટે મિનિમમ ક્યુઅલીફીકેશન માર્ક્સ :
(i) UR: 30%
(ii) OBC/EWS: 25%
(iii) All Other Categories: 20%
Subject | No. of Questions | Maximum Marks |
---|---|---|
General Intelligence & Reasoning | 50 | 50 |
General Awareness | 50 | 50 |
English Language and Comprehension | 100 | 100 |
S. No. | Post | Language of Skill Test | Time Duration (in minutes) | Time Duration (in minutes) for candidates eligible for scribe |
---|---|---|---|---|
1 | Stenographer Grade ‘D’ | English | 50 | 70 |
2 | Stenographer Grade ‘D’ | Hindi | 65 | 90 |
3 | Stenographer Grade ‘C’ | English | 40 | 55 |
4 | Stenographer Grade ‘C’ | Hindi | 55 | 75 |
SSC Stenographer 2024 How to apply
•એસએસસી સ્ટેનોગ્રાફર રિક્રુટમેન્ટ માટે ઉમેદવારો અને ssc.gov.in પર જઈને ફોન પેજ ઉપર એપ્લાય ઓનલાઈન બટન ઉપર ક્લિક કરવું.
- ઓનલાઈન પર ક્લિક કર્યા બાદ ઉમેદવારોને તેના ઉપર વન ટાઈમ રજીસ્ટ્રેશન પ્રોસેસ કરવી પડશે.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારો મેં સાઈડમાં સક્સેસફૂલી લોગીન કરી શકાશે.
- લોગીન કર્યા બાદ જરૂરિયાત ડોક્યુમેન્ટ ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે તેના પછી એપ્લિકેશન સ્પેસ ઓનલાઇન પે કરવાનું પણ રહેશે.
- સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ ની પીડીએફ ડાઉનલોડ કરી લેવી જેની એક્ઝામ દરમિયાન જરૂરત પડશે.
SSC Stenographer 2024 vanacy
SSC દ્વારા સ્ટેનોગ્રાફર માટે ટોટલ 2006 વેકેન્સી બહાર પાડવામાં આવી છે. કેન્ડિડેટ ને આ પ્રેક્ષક તૈયાર કરવા માટે કોમ્પ્યુટર બેસ્ટ એક્ઝામિનેશન ક્લિયર કરવી પડશે તેના પછી તેમનો સ્કીલ ટેસ્ટ પણ લેવામાં આવશે.