RRB JE Recruitment 2024 ની સૂચના 27 જુલાઈ એ જાહેર કરી છે જેમાં ફૂલ 7951 જગ્યાઓ છે. RRB JE ની સૂચના 2024 ની પીડીએફ ઉમેદવારો અહીંથી ડાઉનલોડ કરી શકશે. જુનિયર એન્જિનિયર, ડેપોટ મટિરિયલ સુપરિન્ટેન્ડન્ટ,અને મેટલર્જીકલ સુપરવાઇઝર ના વિવિધ પદ માટે ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે જેની છેલ્લી તારીખ 29-8-2024 છે જેના પછી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે નહીં.
RRB JE Recruitment 2024 Age limit
RRB JE 2024 પરીક્ષા 2014 માટે ઉમેદવારો ને નીચેની મુજબ પ્રમાણે ઉંમર હોવી જોઈએ.
- ઓછા મા ઓછી ઉંમર 18 વર્ષ
- વધુત્મ ઉંમર 36 વર્ષ
Post | Prescribed age in normal course (as on 01.01.2025) | Age applicable to this CEN (as on 01.01.2025)* |
---|---|---|
Chemical Supervisor/Research and Metallurgical Supervisor/Research | 18 to 33 years | 18 to 36 years |
Junior Engineer, Depot Material Superintendent and Chemical & Metallurgical Assistant | 18 to 33 years | 18 to 36 years |
કોડ મહામારી ના કારણે નિર્ધારિત ઉંમર માત્ર ત્રણ વર્ષની ઉંમર રાહત નો સમાવેશ પણ આમાં થાય છે.અનામત કેટેગરીના ઉમેદવારો માટે રેલવે ભરતી બોર્ડ દ્વારા RRB JE 2024 માટે જાહેર કરવામાં આવેલા વિવિધ પદો માટે નિર્ધારિત ઉંમર મા હાથ મળશે.
RRB JE Recruitment 2024 vacancy
RRB JE 2024 ની પરીક્ષા માટે કુલ 7951 જગ્યાઓ છે. પૂરી માહિતી નીચેના બોક્સમાં દર્શાવેલી છે.
Posts Name | Vacancy |
---|---|
RRB Junior Engineer (JE) | 7934 |
Depot Material Superintendent (DMS) | – |
Chemical & Metallurgical Assistant (CMA) | – |
Metallurgical Supervisor/Researcher | 17 |
Chemical Supervisor/Researcher | – |
Total | 7951 |
Note: RRB Junior Engineer (JE), Depot Material Superintendent (DMS), and Metallurgical Supervisor/Researcher have a combined vacancy of 7934 and Metallurgical Supervisor/Researcher , Chemical Supervisor/Researcher has total 17 vacancy
RRB JE Recruitment 2024 Important Date
RRB JE 2024 પરીક્ષાની મુખ્ય તારીખો નીચે બોક્સમાં દર્શાવેલી છે. ઉમેદવારોને ધ્યાન રાખવું કે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 29 August 2024 છે. જેના પછી ઉમેદવારો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે નહીં. એપ્લિકેશન ફોર્મ ભરતા દરમિયાન કોઈ પણ ભૂલ થઈ હોય તે ઉમેદવારો 30 August 2024 થી 8 September 2024 દરમિયાન સુધારી શકશે. RRB JE 2024 ની ઓનલાઇન એપ્લિકેશન સંમેશન કરાવવા માટે છેલ્લી તારીખ 29 August 2024 છે.
Events | Dates |
---|---|
Notification Released | 27 July 2024 |
Online Registration Start | 30 July 2024 |
Last Date of Online Registration | 29 August 2024 |
Date of Corrections | 30 August 2024 to 08 September 2024 |
Last Date of Online Application Submission | 29 August 2024 |
RRB JE Recruitment 2024 Application Fees
RRB JE 2024 ની પરીક્ષા આપતા ઉમેદવારોને નોંધ લેવી કે Gen/OBC/EWS કેટેગરી વાળા વિદ્યાર્થીઓને ₹500 માંથી 400 રૂપિયા રિફંડ થશે અને SC/ST/ExM / PwD કેટેગરી વાળા વિદ્યાર્થીઓને 250 રૂપિયા માંથી 250 રૂપિયા રિટર્ન થશે. જે ઉમેદવાર CBT પરીક્ષા આપવા જશે તેને જ એપ્લિકેશન ફ્રી રિફંડ થશે.
APPLICATION FEE
Gen / OBC / EWS: Rs.500/-
SC / ST / PH: Rs.250/-
All Female: Rs.250/-
RRB JE Recruitment 2024 Education Qualification
RRB JE 2024 ની પરીક્ષા જે ઉમેદવારો આપવા માંગતા હોય તેમની નીચે દર્શાવેલા એલિફિક સ્ટાન્ડર્ડ પુરા હોવા જોઈએ. નોંધ લેવી કે જે ઉમેદવારોને આ એલિજિબ્રિટી સ્ટાન્ડર્ડ પુરા નહીં હોય તે RRB JE 2024 ની પરીક્ષા આપી શકશે નહીં.
- ત્રણ વર્ષ ડિપ્લોમા ની ડીગ્રી કોઈપણ એન્જિનિયરિંગ સ્ટ્રીમ માં
- BE/B.TECH ની દીકરી કોઈપણ એન્જિનિયરિંગ ની સ્ટ્રીમાં.
- જે પણ વિદ્યાર્થી કોલેજના છેલ્લા વર્ષમાં હશે અને એની ડીગ્રી પૂરી નહીં થઈ હોય તે RRB JE 2024 પરીક્ષા આપી શકશે નહીં.
RRB JE Recruitment 2024 Important Link
You may also like
SSC Stenographer 2024 Notification Out , Direct link to Apply