IBPS SO Recruitment 2024 Notification જારી થઈ ગઈ છે અને આને ઓનલાઇન એપ્લિકેશન 1 August થી ચાલુ થઈ જશે. IBPS ની તરફ થી PO MT SO માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. આખા ભારતમાંથી બંને મહિલા અને પુરુષ આમાં ફોર્મ ભરી શકશે. IBPS Recruitment મા 4000 એ પણ વધારે પદોની રિક્રુટમેન્ટ નીકળી છે જેના ફોર્મ જલ્દીથી ચાલુ થઈ જશે અને આની નોટિફિકેશન તમે નીચેથી ડાઉનલોડ કરી શકો છો.
IBPS SO Recruitment 2024 Important date
IBPS SO Recruitment 2024 મુખ્ય તારીખો ની વાત કરીએ તો આની પ્રિલિમ પરીક્ષાનો 9 નવેમ્બર 2024 માં થશે અને જે આ પરીક્ષા ક્લિયર કરશે તે મેન એક્ઝામિનેશન આપી શકશે. જાણી લેવું કે મેન એક્ઝામિનેશન 14 ડિસેમ્બર 2024 માં થશે. આની નોટિફિકેશન 1 ઓગસ્ટ 2024 ના રિલીઝ થશે અને આનું એપ્લિકેશન ફોર્મ ભરવાની તારીખ 1 થી 21 ઓગસ્ટ 2024 રહેશે.
IBPS SO Recruitment 2024 Application Fees
IBPS SO 2024 Recruitment ની એપ્લિકેશન ફી ની વાત કરીએ તો આમાં GENERAL / OBC / EWS માટે એપ્લિકેશન ફિ 850 રૂપિયા રહેશે અને SC / ST અને PWD માટે એપ્લિકેશન ફી 175 રૂપિયા રહેશે. ઉમેદવારોને એપ્લિકેશન ઓનલાઇન ભરવાનું રહેશે.
IBPS SO Recruitment 2024 Eligibility
IBPS SO 2024 Recruitment માટે જે ઉમેદવારો ની ઉંમર બેસતી 30 વર્ષ હશે તે આ પરીક્ષા આપી શકશે. વેકેન્સી પ્રમાણે એલ્યુબિલિટી ક્રાઈટેરિયા ની વાત કરીએ તો નીચે બોક્સમાં દર્શાવેલું છે.
Post Name | Qualification |
---|---|
IT Officer | B.Tech (CS/ IT/ ECE) OR PG in ECE/ CS/ IT OR Graduation + DOEACC ‘B’ Level |
Agriculture Field Officer (AFO) | Bachelor’s Degree in Agriculture OR Equivalent Subject |
Rajbasha Adhikari | Master’s Degree in Hindi with English as a Subject in Degree Level OR Master’s Degree in Sanskrit with Hindi and English as a Subject in Degree Level |
Law Officer | Bachelor’s Degree in Law and Enrolled with Bar Council |
HR / Personal Officer | Master’s Degree / PG Diploma in Personnel Management / Industrial Relations/ HR / HRD/ Social Work / Labour Law |
Marketing Officer (MO) | MMS/ MBA/ PGDBA/ PGDBM/ PGPM/ PGDM (Marketing) |
Information sourced from pmsuryaghar.org.in.
How to aaply for IBPS SO Recruitment 2024
IBPS SO 2024 Recruitment માટે એપ્લાય કરવાની પ્રોસેસ નીચે દર્શાવેલી છે. નોંધ લેવી કે એપ્લિકેશન ઓનલાઇન કરવાની રહેશે.
- વેબસાઇટ ibps.in પર જાઓ.
- હોમ પેજ પર “CRP SO” લિંક પર ક્લિક કરો.
- અહીં તમને IBPS SO CRP-14 ભરતી 2024ની સૂચના PDF અને “Apply Online” લિંક મળશે.
- “Apply” લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરો.
- IBPS SO અરજી ફોર્મ યોગ્ય રીતે ભરો.
- જરૂરી દસ્તાવેજો, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો.
- IBPS SO ઑનલાઇન ફોર્મ 2024 સબમિટ કરો.
Selection process for IBPS SO Recruitment 2024
IBPS SO 2024 Recruitment ની સિલેક્શન પ્રોસેસ ની વાત કરીએ તો તેમાં ઉમેદવારોને પ્રીમિયમ એક્ઝામિનેશન આપવાની રહેશે. જે ઉમેદવાર પ્રિલીમ એક્ઝામિનેશન ક્લિયર કરશે તે પછી મેન એક્ઝામિનેશન આપી શકશે જેના પછી ઇન્ટરવ્યૂ , ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન કરાવવાનું રહેશે.
IBPS SO Recruitment 2024 Important Link
You may also like