RRB Recruitment 2024 ભારતીય રેલવે બોર્ડ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. ભારતીય રેલવે બોર્ડ દ્વારા ટેકનીશીયન માટે ની ભરતી બહાર પાડવા માં આવી છે. ભારતીય રેલવે દ્વારા કુલ 14,298 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવેલ છે. આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર 2024 છે.
આ ભરતી માં અરજી કરનાર General / OBC / EWS અને કેટેગરી ના ઉમેદવારોએ 500 રૂપિયા અરજી ફી ભરવા ની રહેશે. અને SC / ST અને PH કેટેગીરી ના ઉમેદવાર ને 250 રૂપિયા અરજી ફી ભરવા ની રહેશે. આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા ઓછા માં ઓછી 18 વર્ષ અને વધુ માં વધુ 36 વર્ષ હોવી જોઈએ. આ ભરતી વિશે ની મહત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને ઉંમર વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, સિલેક્શન પ્રક્રિયા અને કેવી રીતે અરજી કરવી તેના વિશે ની મહત્વ ની માહિતી જાણવા મળશે.
Educational Qualification for RRB Recruitment 2024
RRB Recruitment 2024 1. Technician Grade 1 Signal :- ફિઝિક્સ, ઈલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, માહિતી ટેકનોલોજી અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં બેચલર ડિગ્રી અથવા ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, IT અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશનના કોઈપણ ઉપશાખાના સંયોજનમાં B.Sc અથવા ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, IT અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશનના આધારભૂત વિષયોમાં BE/B.Tech અથવા 3 વર્ષના ઇજનેરી પોલિટેકનિક ડિપ્લોમા.
Technical Grade 3 Open Line And Technician Grade III Workshop & PUs. :- ધોરણ 10 સાથે સંબંધિત ટ્રેડ/શાખામાં NCVT/SCVT માન્ય ITI પ્રમાણપત્ર.
Age Limit for RRB Recruitment 2024
RRB Recruitment 2024 આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા ઓછા માં ઓછી 18 વર્ષ અને વધુ માં વધુ 36 વર્ષ હોવી જોઈએ. આ ભરતી માટે ટેકનીશીયન ગ્રેટ 3 માટેના ઉમેદવારની ઉંમર વધુ માં વધુ 33 વર્ષ હોવી જોઈએ અને ટેકનિશિયન ગ્રેડ 1 માટેના ઉમેદવાર ની ઉંમર વધુ માં વધુ 36 વર્ષ હોવી જોઈએ.
Important Date For RRB Recruitment 2024
Apply online | 09/03/2024 |
Last Date to Apply | 08/04/2024 |
Last for exam fees | 08/04/2024 |
Form Correction Date | 09-18 April 2024 |
Application Fee for RRB Recruitment 2024
General / OBC / EWS | 500/- |
SC / ST / PH | 250/- |
All Category Female | 250/- |
UR/OBC/EWS Fee Refund | 400/- |
SC / ST / PH / Female Refund | 250/- |
RRB Recruitment 2024 Vacancy
RRB Name | Post | UR | EWS | OBC | SC | ST | Total | |||
RRB Ahemdabad WR | Technician Grade I Signal | 38 | 04 | 19 | 10 | 03 | 74 | |||
Technician Grade III | 299 | 70 | 173 | 99 | 46 | 687 | ||||
Workshop | 104 | 23 | 78 | 34 | 15 | 254 | ||||
RRB Ajmer NWR | Technician Grade I Signal | 32 | 05 | 18 | 10 | 04 | 69 | |||
Technician Grade III | 209 | 56 | 106 | 58 | 24 | 453 | ||||
Workshop | 163 | 47 | 93 | 50 | 25 | 378 | ||||
RRB Bangalore SWR | Technician Grade I Signal | 22 | 04 | 08 | 07 | 03 | 44 | |||
Technician Grade III | 46 | 08 | 20 | 14 | 10 | 98 | ||||
Workshop & Pus | 79 | 19 | 52 | 29 | 16 | 195 | ||||
RRB Bhopal WCR / WR | Technician Grade I Signal | 36 | 07 | 20 | 11 | 05 | 79 | |||
Technician Grade III | 208 | 32 | 65 | 52 | 16 | 373 | ||||
Workshop | 44 | 07 | 18 | 08 | 05 | 82 | ||||
RRB Bhubaneswar ECOR | Technician Grade I Signal | 05 | 01 | 0 | 03 | 02 | 12 | |||
Technician Grade III | 51 | 18 | 27 | 19 | 13 | 138 | ||||
Workshop | 08 | 03 | 03 | 01 | 01 | 16 | ||||
RRB Bilaspur CR / SECR | Technician Grade I Signal | 45 | 09 | 24 | 11 | 06 | 95 | |||
Technician Grade III | 365 | 67 | 188 | 101 | 45 | 766 | ||||
Workshop | 36 | 08 | 16 | 08 | 04 | 72 | ||||
RRB Chandigarh NR | Technician Grade I Signal | 10 | 03 | 06 | 04 | 02 | 25 | |||
Technician Grade III | 37 | 09 | 22 | 13 | 05 | 86 | ||||
Workshop | 38 | 18 | 05 | 04 | 11 | 76 | ||||
RRB Chennai SR | Technician Grade I Signal | 22 | 05 | 12 | 07 | 02 | 48 | |||
Technician Grade III | 324 | 94 | 188 | 115 | 64 | 785 | ||||
Workshop & Pus | 743 | 180 | 501 | 299 | 160 | 1883 | ||||
RRB Gorakhpur NER | Technician Grade I Signal | 26 | 06 | 16 | 07 | 04 | 59 | |||
Technician Grade III | 57 | 18 | 39 | 20 | 12 | 146 | ||||
Workshop & Pus | 123 | 11 | 28 | 32 | 20 | 214 | ||||
RRB Guwahati NFR | Technician Grade I Signal | 06 | 02 | 04 | 03 | 01 | 16 | |||
Technician Grade III | 240 | 62 | 168 | 91 | 47 | 608 | ||||
Workshop | 59 | 12 | 36 | 21 | 12 | 140 | ||||
RRB Jammu and Srinagar NR | Technician Grade I Signal | 14 | 04 | 09 | 05 | 03 | 35 | |||
Technician Grade III | 108 | 23 | 70 | 38 | 17 | 256 | ||||
Workshop & Pus | 188 | 37 | 105 | 55 | 45 | 430 | ||||
RRB Kolkata ER / SER | Technician Grade I Signal | 34 | 05 | 20 | 10 | 05 | 74 | |||
Technician Grade III | 183 | 55 | 82 | 67 | 45 | 432 | ||||
Workshop | 265 | 62 | 134 | 79 | 52 | 592 | ||||
RRB Malda ER / SER | Technician Grade I Signal | 08 | 01 | 05 | 02 | 01 | 17 | |||
Technician Grade III | 129 | 32 | 50 | 26 | 21 | 258 | ||||
RRB Mumbai SCR / WR / CR | Technician Grade I Signal | 68 | 10 | 42 | 21 | 11 | 152 | |||
Technician Grade III | 465 | 128 | 313 | 147 | 79 | 1132 | ||||
Workshop & Pus | 238 | 67 | 159 | 88 | 47 | 599 | ||||
RRB Muzaffarpur ECR | Technician Grade I Signal | 03 | 0 | 03 | 01 | 01 | 08 | |||
Technician Grade III | 51 | 09 | 18 | 13 | 14 | 105 | ||||
RRB Patna ECR | Technician Grade I Signal | 0 | 01 | 0 | 0 | 0 | 01 | |||
Technician Grade III | 76 | 28 | 57 | 37 | 22 | 220 | ||||
RRB Prayagraj NCR / NR | Technician Grade I Signal | 61 | 16 | 29 | 15 | 10 | 131 | |||
Technician Grade III | 119 | 23 | 33 | 14 | 18 | 207 | ||||
RRB Ranchi SER | Technician Grade I Signal | 13 | 03 | 08 | 04 | 01 | 29 | |||
Technician Grade III | 127 | 30 | 90 | 49 | 25 | 321 | ||||
RRB Secunderabad ECOR / SCR | Technician Grade I Signal | 38 | 05 | 18 | 10 | 05 | 76 | |||
Technician Grade III | 272 | 76 | 156 | 93 | 71 | 668 | ||||
Workshop | 95 | 18 | 56 | 30 | 16 | 215 | ||||
RRB Siliuguri NFR | Technician Grade I Signal | 08 | 01 | 05 | 03 | 01 | 18 | |||
Technician Grade III | 27 | 08 | 16 | 09 | 05 | 65 | ||||
Workshop | 03 | 01 | 02 | 01 | 01 | 08 | ||||
RRB Thiruvanathapuram SR | Technician Grade I Signal | 14 | 03 | 06 | 04 | 03 | 30 | |||
Technician Grade III | 89 | 27 | 30 | 52 | 50 | 248 | ||||
Total Post | Technician Grade I Signal | 503 | 95 | 272 | 148 | 73 | 1092 | |||
Technician Grade III | 3482 | 873 | 1911 | 1127 | 649 | 8052 | ||||
Workshop & PSu | 2186 | 513 | 1286 | 739 | 430 | 5154 | ||||
Total | 6171 | 1481 | 3469 | 2014 | 1152 | 14298 |
How to Apply for RRB Recruitment 2024
RRB Recruitment 2024 રેલવે ભરતી બોર્ડ (RRB) એ ટેક્નિશિયન ભરતી માટે જાહેરાત નં. CEN 02/2024 પરીક્ષા જાહેર કરી છે. ઉમેદવારો 09/03/2024 થી 16/10/2024 સુધી અરજી કરી શકે છે.
ટેક્નિશિયન પરીક્ષા 2024 માટેની ભરતી અરજી ફોર્મ ભરતા પહેલા, કૃપા કરીને સૂચના ધ્યાનપૂર્વક વાંચો. તમામ દસ્તાવેજો, લાયકાત, ઓળખ પુરાવા, સરનામાની વિગતો અને મૂળભૂત વિગતો ચકાસી અને એકત્ર કરી લો.
પ્રવેશ ફોર્મ માટેની જરૂરી સ્કેન દસ્તાવેજો – ફોટો, સહી, ઓળખ પુરાવા વગેરે તૈયાર રાખો. અરજી સબમિટ કરતા પહેલા, તમામ કૉલમ અને પૂર્વાવલોકન ધ્યાનથી ચકાસો. ફાઇનલ સબમિટ કરેલ ફોર્મની પ્રિન્ટ આઉટ કઢાવવી.
Download Notification for RRB Recruitment 2024
You may also like VMC Recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકા માં 1,12,000 ₹ ની નોકરી ની તક!