Join WhatsApp

ITBP Recruitment 2024 : ITBP દ્વારા કોન્સ્ટેબલ ડ્રાઇવર માટે ની 545 પદ પર જોરદાર ભરતી!

ITBP Recruitment 2024 ITBP અટલે કે ઈન્ડો – તિબેટીયન બોર્ડર પોલીસ દ્વારા ભરતી બહાર પાડવા માં આવી છે. આ ભરતી કોન્સ્ટેબલ ડ્રાઇવર માટે બહાર પાડવા માં આવી છે. ITBP દ્વારા કોન્સ્ટેબલ ડ્રાઇવર ની કુલ 545 પોસ્ટ પર પાડવા માં આવી છે. આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર વય મર્યાદા ઓછા માં ઓછી 21 વર્ષ અને વધુ માં વધુ 27 વર્ષ હોવી જોઈયે.

આ ભરતી માં પસંદગી પામનાર ઉમેદવાર ને 21,700 ₹ થી 69,100 ₹ આપવા માં આવશે. આ ભરતી માં અરજી કરનાર General / OBC અને EWS કેટેગરી ના ઉમેદવારો એ 100 રૂપિયા અરજી ફી ભરવા ની રહેશે. આ ભરતી માં અરજી કરવા ની છેલ્લી તારીખ 6 નવેમ્બર 2024 છે. આ ભરતી વિશે ની મહત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને શૈક્ષણિક લાયકાત , ઉંમર મર્યાદા , અરજી કેવી રીતે કરવી અને પસંદગીની પ્રક્રિયા વિશેની વધુ માહિતી જાણવા મળશે.

Important Date For ITBP Recruitment 2024

Application Start 08 / 10 / 2024
Last Date for Apply06 / 11 / 2024
Last Date Fee Payment06 / 11 / 2024

Post details for ITBP Recruitment 2024

ITBP Recruitment 2024 આ ભરતી કોન્સ્ટેબલ ડ્રાઇવર માટે બહાર પાડવા માં આવી છે. ITBP દ્વારા કોન્સ્ટેબલ ડ્રાઇવર ની કુલ 545 પોસ્ટ પર પાડવા માં આવી છે.

Post Vacancies ParticularsURSCSTOBCEWS
Constable (Driver)545Male209774016455

Educational Qualification for ITBP Recruitment 2024

ITBP Recruitment 2024 ITBP દ્વારા પાડવા માં આવેલી ભરતી ની શૈક્ષણિક લાયકાત ની માહિતી નીચે આપેલી છે.

(i) ઉમેદવાર માન્ય બોર્ડ અથવા સંસ્થા માંથી મેટ્રિક્યુલેશન અથવા 10 મા ધોરણ ની પરીક્ષા પાસ કરેલ હોવો જોઈએ. આ શૈક્ષણિક લાયકાત કોઈ માન્ય સંસ્થા દ્વારા આપવા માં આવેલ હોવી જરૂરી છે, જે સરકારી માન્યતા ધરાવતી હોય. આ લાયકાત એ સૂચિત પદ માટે નું મિનિમમ શૈક્ષણિક માપદંડ છે, અને ઉમેદવાર ની બેઝિક શિક્ષણ પાત્રતા ને દર્શાવે છે.

(ii) સાથે જ, ઉમેદવારે માન્ય હેવી વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવવું જરૂરી છે. આ લાઈસન્સ એ પ્રમાણિત દસ્તાવેજ છે જે દર્શાવે છે કે ઉમેદવાર ને હેવી વાહનો ચલાવવા ની યોગ્યતા છે. આ લાઇસન્સ ની માન્યતા રાષ્ટ્રીય સ્તરે માન્ય ડ્રાઇવિંગ અધિકારી દ્વારા માન્ય હોવી જોઈએ.

Age Limit for ITBP Recruitment 2024

ITBP Recruitment 2024 આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર વય મર્યાદા ઓછા માં ઓછી 21 વર્ષ અને વધુ માં વધુ 27 વર્ષ હોવી જોઈયે.

Application Fee for ITBP Recruitment 2024

ITBP Recruitment 2024 આ ભરતી માં અરજી કરનાર General / OBC અને EWS કેટેગરી ના ઉમેદવારો એ 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. અને SC / ST કેટેગરી ના ઉમેદવારો એ ફી ભરવા ની નથી.

Gen / OBC / EWS100 /- ₹
SC / ST / Exs0 /- ₹

Salary In ITBP Recruitment 2024

ITBP Recruitment 2024 ITBPF (ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ) માં પગાર માટે 7 મા પગાર આયોગ મુજબ પે મેટ્રિક્સ ના લેવલ-3 હેઠળ વેતનશ્રેણી ₹ 21,700 થી 69,100 ₹ /- આપવા માં આવેશે.

How to Apply for ITBP Recruitment 2024

ITBP Recruitment 2024 ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) કોન્સ્ટેબલ ડ્રાઈવર પદ માટેની ભરતી 2024 માટેની અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવી રહી છે. આ પદ માટે ઓનલાઈન અરજી ફોર્મ 08/10/2024 થી 06/11/2024 સુધી ભરવામાં આવશે. ઉમેદવારોન એ અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચનાઓ વાંચી લે અને ભરતી માટે જરૂરી તમામ લાયકાતો, નોટિફિકેશનની સંપૂર્ણ વિગતો અને પસંદગી પ્રક્રિયા સારી રીતે સમજીને જ અરજી કરે.

આ ઉપરાંત, ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો જેમ કે લાયકાતના પ્રમાણપત્રો, ઓળખ પ્રમાણપત્ર, સરનામા વિગત, બેસિક વિગતો વગેરે તાત્કાલિક ભેગી કરી લેવી જોઈએ.

ફોર્મ ભરી શકવા માટે ફોટો, સહી અને ઓળખ પત્ર વગેરે સ્કેન કરીને તૈયાર રાખવા જરૂરી છે.અરજી ફોર્મ ભરતા પહેલા તમામ માહિતીની પુનઃચકાસણી કરવી અને દરેક કૉલમ સુધારીને જ ફોર્મ જમા કરવું. જો અરજી ફી ભરવી જરૂરી હોય, તો તે અનિવાર્ય છે કે અરજી ફી જમા થાય, નહીં તો ફોર્મ અધૂરૂ ગણાશે અને અરજી મંજૂર કરવામાં આવશે નહીં.

ફોર્મ સબમિટ કર્યા પછી તેની નકલ (પ્રિન્ટઆઉટ) લેવી ફરજિયાત છે, જેથી ભાવિ સંચાર અથવા કોઈ સમસ્યા માટે ઉપયોગ કરી શકાય. ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ ITBPની અધિકૃત વેબસાઇટ અથવા જાહેરાતમાં જણાવેલા અન્ય માધ્યમો દ્વારા જરૂરી અપડેટ્સ અને સૂચનાઓ માટે નિયમિત રીતે મુલાકાત લેતા રહે.તમામ સાવધાની અને સૂચનાઓ અનુસર્યા બાદ જ ફોર્મ સબમિટ કરવું, જેથી અરજી રદ ન થાય.

ITBP Recruitment 2024 Notification

Apply online CLICK
Download Notification CLICK

You may also like ONGC Apprentices Recruitment 2024 : ONGC દ્વારા એપ્રેન્ટીસ માટે 2185 પોસ્ટ પર ભરતી!

Leave a Comment