Join WhatsApp

SMC Recruitment 2024 : સુરત માં નોકરી કરવાની જોરદાર તક!

SMC Recruitment 2024 સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી બહાર પાડવા માં આવેલી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અર્બન એન્ડ હેલ્થ વેલેન્સ સેન્ટર માટે એમ પી એચ ડબલ્યુ ( MPHW ) ની પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા એમ પી એચ ડબલ્યુ ની પોસ્ટ માટે ની 59 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પુરુષ ઉમેદવારો માટે બહાર પાડવા માં આવી છે. આ ભરતી 11 મહિના ના કરાર આધારિત પાડવામાં આવી છે. આ ભરતી માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા 45 વર્ષ હોવી જોઈએ 45 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. આ ભરતી માં પસંદગી પામનાર ઉમેદવાર ને માસિક 15,000 રૂપિયા પગાર આપવા માં આવશે. આ ભરતી માં અરજી કરવા ની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2024 છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પાડવા માં આવેલી ભરતી ની મહત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને પોસ્ટ ની વિગત, શૈક્ષણિક લાયકાત, અરજી ની પ્રક્રિયા, પસંદગીની પ્રક્રિયા, પગાર ધોરણ, અને ઉંમર મર્યાદા, જેવી મહત્વ ની માહિતી જાણવા મળશે.

Post details for SMC Recruitment 2024

SMC Recruitment 2024 સુરત મહાનગરપાલિકા દ્વારા અર્બન એન્ડ હેલ્થ વેલેન્સ સેન્ટર માટે એમ પી એચ ડબલ્યુ ( MPHW ) ની પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા એમ પી એચ ડબલ્યુ ની પોસ્ટ માટે ની 59 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા હેઠળ 15માં નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ સેન્ટર ખાતે સવારે 9:00 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજના 5 વાગ્યાથી રાતના 09:00 વાગ્યા સુધી 11 મહિનાના કરાર આધારિત પુરુષ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે

Educational Qualification for SMC Recruitment 2024

SMC Recruitment 2024 સુરત મહાનગરપાલિકા દ્વારા પાડવા માં આવેલી ભરતી ની શૈક્ષણિક લાયકાત ની માહિતી નીચે આપેલી છે. ઉમેદવારે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને તેની સાથે એક વર્ષ નો એમ પી એચ ડબલ્યુ નો (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર) બેઝિક કોર્સ ની તાલીમ મેળવેલી હોવી જોઈએ.

અથવા ધોરણ 12 સાથે સરકારી પ્રાપ્ત સેનેટરી ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટ કોર્સ પણ પૂર્ણ કરેલો હોવો જોઈએ. ઉમેદવાર પાસે કમ્પ્યુટર વિશે નું પણ પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ અને તેનું સર્ટિફિકેટ હોવું જોઈએ.

અનુભવી ઉમેદવારો ને વધુ મહત્વ આપવા માં આવશે. અને તેમની પસંદગી થયા બાદ 11 મહિના ની નોકરી આપવાણમાં આવશે. mphw નો ઉદ્દેશ્ય સરકારી આરોગ્ય સેવાનો સરળ બનાવવા અને લોકોની આરોગ્ય સેવા માં મદદ કરવાનો છે ઉપર ની લાયકાત ધરાવનાર ઉમેદવારોને ભરતીની પ્રતિમા ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે

Age Limit for SMC Recruitment 2024

SMC Recruitment 2024 સુરત મહાનગરપાલિકા દ્વારા પાડવા માં આવેલી ભરતી ની ઉંમર લાયકાત ની માહિતી નીચે આપેલી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પાડવા માં આવેલી એમ પી એચ ડબલ્યુ ની ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા 45 વર્ષ હોવી જોઈએ 45 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં.

Salary In SMC Recruitment 2024

SMC Recruitment 2024 સુરત મહાનગરપાલિકા દ્વારા પાડવા માં આવેલી એમ પી એચ ડબલ્યુ ની ભરતી માં પસંદગી પામનાર ઉમેદવાર ને માસિક 15,000 રૂપિયા પગાર આપવા માં આવશે.

How to Apply for SMC Recruitment 2024

SMC Recruitment 2024 આ પોસ્ટ મા અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો વેબસાઈટ પર 21 ઓક્ટોબર 2024 થી 30 ઓક્ટોબર 2024 રાત્રે 11:59 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.

ઉમેદવારો માત્ર ઓનલાઈન અરજી ઓ જ માન્ય ગણાશે.

રૂબરૂ અરજી સ્વીકારવા માં આવશે નહીં.

General Information for SMC Recruitment 2024

SMC Recruitment 2024 શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો માટે ઉપર આપેલી વેબસાઈટની મુલાકાત લઈ ને ચકાસણી કરીને અરજી કરવી. આ ભરતી 11 મહિનાના કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક કે લાભ મળવાપાત્ર નહીં થાય અને કાયમી નોકરી માટે કોઈ દાવો કરી શકાશે નહીં. કરાર મુદત પૂર્ણ થતાં, નિયુક્તિ આપોઆપ સમાપ્ત થઈ જશે.

ભરતી પ્રક્રિયા મેરીટ અને અનુભવના આધારે જ થશે. જો કોઈ અનિવાર્ય પરિસ્થિતિઓ ઊભી થાય, તો સંસ્થાને ભરતી રદ કરવાનો પૂર્ણ હક્ક રહેશે.

You may also like PM Vishwakarma gov in login : વિશ્વકર્મા યોજના હેઠળ 15,000 રૂપિયાનો લાભ મેળવો!

Leave a Comment