AAU Recruitment 2024 આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ભરતી પાડવામાં આવી છે. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા રિસર્ચ એસોસીએટ પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા પુરુષ અને મહિલા બંને ઉમેદવાર માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરનાર પુરુષ ઉમેદવારની ઉંમર વય મર્યાદા 40 વર્ષ હોવી જોઈયે. અને મહિલાઓ ઉમેદવારની ઉંમરે મર્યાદા વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 23/09/2024 છે. આ ભરતીમાં ઉમેદવારને 49,000 થી 54,000 રૂપિયા સુધી પગાર આપવામાં આવશે. આ ભરતી વિશેની મહત્ત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને પગાર ધોરણ, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયક, કેવી રીતે અરજી કરવી વગેરે મહત્વની માહિતી આપેલી છે.
Educational Qualification for AAU Recruitment 2024
AAU Recruitment 2024 પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે:
- પીએચ.ડી.:- કૃષિ ઈજનેરીમાં નીચે મુજબના વિશિષ્ટ ક્ષેત્રોમાંથી કોઈ એકમાં:
- – સોઇલ એન્ડ વોટર એન્જિનિયરિંગ (SWE)
- – સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન એન્જિનિયરિંગ (SWCE)
- – ઈરીગેશન એન્ડ ડ્રેનેજ એન્જિનિયરિંગ (IDE) – લેન્ડ એન્ડ વોટર મેનેજમેન્ટ એન્જિનિયરિંગ – વોટર રિસોર્સીસ એન્જિનિયરિંગ
- એમ.ટેક.:- કૃષિ ઈજનેરીમાં નીચેના વિષયો પૈકી:
- – સોઇલ એન્ડ વોટર એન્જિનિયરિંગ (SWE)
- – સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન એન્જિનિયરિંગ (SWCE)
- – ઈરીગેશન એન્ડ ડ્રેનેજ એન્જિનિયરિંગ (IDE)
- – લેન્ડ એન્ડ વોટર મેનેજમેન્ટ એન્જિનિયરિંગ
- – વોટર રિસોર્સીસ એન્જિનિયરિંગઉમેદવાર પાસે હોવું જોઈએ 4/5 વર્ષનો બેચલર્સ. ડિગ્રી પ્રથમ શ્રેણી સાથે અથવા 60% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ.- ઓછામાં ઓછી 3 વર્ષનો અનુરૂપ અનુભવ- ઓછામાં ઓછી એક રિસર્ચ પેપર જે SCI અથવા NAAS (≥4.0) રેટેડ જર્નલ માં પ્રકાશિત થયેલ છે.
ઇચ્છનીય લાયકાત:- રિમોટ સેન્સિંગ અને GIS એપ્લિકેશન માં અનુભવ.
નોંધ:વિગતવાર શૈક્ષણિક લાયકાત માટે કૃપા કરી અધિકૃત સૂચનાને વાંચો.
Post | Educational Qualification |
---|---|
Research Associate (01) |
Ph.D. in Agricultural Engineering in one of the following fields: Soil and Water Engineering (SWE), Soil and Water Conservation Engineering (SWCE), Irrigation and Drainage Engineering (IDE), Land and Water Management Engineering, or Water Resources Engineering. OR M. Tech. in Agricultural Engineering in the same fields with 4/5 years of Bachelor’s degree, 1st division or 60% marks, and equivalent grade point average. Must have 3 years of relevant experience and one research paper in a SCI/NAAS-rated journal (≥4.0). Desirable: Experience in Remote Sensing and GIS applications. |
Selection Process for AAU Recruitment 2024
AAU Recruitment 2024 આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા પાડવામાં આવેલી ભરતી માં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
Salary and Age Limit for AAU Recruitment 2024
AAU Recruitment 2024 આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા પાડવામાં આવેલી ભરતી અરજી કરનાર પુરુષ ઉમેદવારની ઉંમર વય મર્યાદા 40 વર્ષ હોવી જોઈયે. અને મહિલાઓ ઉમેદવારની ઉંમરે મર્યાદા વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ.
આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા પાડવામાં આવેલી ભરતીમાં ઉમેદવારને 49,000 થી 54,000 રૂપિયા પગાર આપવામાં આવશે.
Post | Details |
---|---|
Research Associate |
Age Limit: Maximum 40 years for male and 45 years for female. Fellowship Amount: Rs.54,000/- + HRA per month for Ph.D. holders Rs.49,000/- + HRA per month for Master’s Degree holders. |
How to apply for AAU Recruitment 2024
AAU Recruitment 2024 આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા પાડવામાં આવેલી ભરતી માં અરજી કરવા ની પ્રકિયા નીચે મુજબ છે.
પ્રિન્સિપાલ અને ડીન, કૉલેજ ઑફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, આનંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, ધોળાકુવા, દાહોદ રોડ, ગોધરા-389001, ગુજરાત માટે 23 સપ્ટેમ્બર 2024 સુધીમાં plain પેપર પર પૂર્ણ બાયો-ડેટા સાથે અરજી મોકલવી જરૂરી છે.
અરજીમાં સ્પષ્ટ રીતે “પોસ્ટનું નામ” ઉલ્લેખિત કરવું પડશે, જેના માટે ઉમેદવાર અરજી કરી રહ્યા છે. સાથે સાથે, ‘કવર લેટર’ લખવું જરૂરી છે, જે માટે તેઓ અરજી કરી રહ્યા છે. ઉમેદવારોએ દસ્તાવેજોની પ્રમાણિત નકલો ક્રમવાર જોડવી પડશે, જેમાં શિક્ષણ, અનુભવ, અને અન્ય જરૂરી દસ્તાવેજો સમાવેશ થાય છે.
જો ઉમેદવારોની સંખ્યા વધુ હશે, તો લેખિત સ્ક્રીનિંગ પરીક્ષા યોજવામાં આવશે. ઇન્ટરવ્યૂના સમયે, ઉમેદવારોએ મૂળ દસ્તાવેજો પણ લાવવા પડશે. ઉમેદવારોએ નક્કી કરેલી તારીખથી પહેલા અરજી મોકલવી અનિવાર્ય છે, જેથી તેમની અરજી માન્ય ગણવામાં આવે.
Important Date For AAU Recruitment 2024
Event | Date |
---|---|
Last Date to Apply | 23-09-2024 |
Important Link For AAU Recruitment 2024
You may also like RMC Recruitment 2024 : રાજકોટ માં જીમ ટ્રેનર માટે નોકરી તક!