Join WhatsApp

General hospital Mehsana recruitment 2024: 75,000 ની મેડિકલ ક્ષેત્રે મહત્વની ભરતી!

General hospital Mehsana recruitment 2024જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી પાડવામાં આવી છે.જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા 4 પોસ્ટ પર આ ભરતી પાડવા માં આવી છે. આ ભરતી ઇન્ટરવ્યૂ દ્વારા છે. આ ઇન્ટરવ્યૂ 29/08/2024 ના દિવસે રાખેલ છે. આ ભરતી 11 મહિનાના કરાર ઉપર પાડવામાં આવી છે. આ ભરતી માનસિક રોગ વિભાગમાં એટીએફ પ્રોગ્રામ દ્વારા પાડવામાં આવી છે આ ભરતી માટે પગાર ધોરણ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે.

આ ભરતી માટેનું ઇન્ટરવ્યૂ 29/08/2024 ના રોજ સવારે 10:00 વાગ્યે જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે રાખવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારને જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે તમામ પ્રમાણપત્રની ઝેરોક્ષ પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને તમામ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે. જેના વિશે વધુ માહિતી નીચે આપેલ છે. જેમાં ઉંમર વય, એજ્યુકેશન કોલીફિકેશન ઇન્ટરવ્યૂ નો સ્થળ, ઇન્ટરવ્યૂ તારીખ અને સમય આપેલ છે.

Post details for General hospital Mehsana recruitment 2024

General hospital Mehsana recruitment 2024 જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા 4 પોસ્ટ પર આ ભરતી પાડવા માં આવી છે. જેના વિશે વધુ માહિતી નીચે આપેલ છે.

Job Postings
પોસ્ટ જગ્યા
મેડિકલ ઓફિસર 1
કાઉન્સેલર 1
સ્ટાફ નર્સ 1
ડેટા મેનેજર 1

Educational Qualification for General hospital Mehsana recruitment 2024

General hospital Mehsana recruitment 2024 જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા પાડવા માં આવેલ ભરતી માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે.

Job Details
જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસર MBBS from a recognized institution along with the Medical Council of India (MCI, India). (Preferable: MD or equivalent qualification in Psychiatry)
કાઉન્સેલર Graduate in Psychology/Social Work/Sociology. (Preferable: Masters in above disciplines)
સ્ટાફ નર્સ ANM recognized by the state/national nursing council body. (Preferable: GNM/BSC Nursing)
ડેટા મેનેજર Graduate (Preferably with qualification/experience in computer application & accounting)

Salary In General hospital Mehsana recruitment 2024

General hospital Mehsana recruitment 2024 જનરલ હોસ્પિટલ મહેસાણાના માનસિક રોગ વિભાગમાં એ.ટી.એફ. પ્રોગ્રામ અંતર્ગત 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે પસંદ થયેલા ઉમેદવારોને પ્રતિ મહિના ફિક્સ પગાર આપવામાં આવશે.

Job Details
જગ્યાનું નામ મહત્તમ માસિક ફિક્સ પગાર
મેડિકલ ઓફિસર Rs. 75,000/-
કાઉન્સેલર Rs. 20,000/- (PG)
સ્ટાફ નર્સ Rs. 20,000/-
ડેટા મેનેજર Rs. 20,000/-

How to apply for General hospital Mehsana recruitment 2024

General hospital Mehsana recruitment 2024 રસ ધરાવતા ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ તમામ મૂળ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં દર્શાવેલ સરનામે હાજર રહે.

Important Dates for General hospital Mehsana recruitment 2024

General hospital Mehsana recruitment 2024 રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને 29/08/2024ના રોજ સવારે 10.00 વાગ્યે વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

  • ઈન્ટરવ્યુ સ્થળ:- જનરલ હોસ્પિટલ, મહેસાણા
Job Details
Event Date
Walk-in Interview 29-08-2024

General Information for General hospital Mehsana recruitment 2024

General hospital Mehsana recruitment 2024રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને તા-29/08/2024ના રોજ વોક-ઇન ઇન્ટરવ્યુ માટે જનરલ હોસ્પિટલ, મહેસાણામાં હાજર રહેવાનું રહેશે. ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોને સવારે 10:00 વાગ્યા સુધીમાં નોંધણી પૂર્ણ કરવી આવશ્યક છે. ઇન્ટરવ્યુ સમયે તમામ જરૂરી દસ્તાવેજો સાથે લાવવાનું રહેશે, જેમાં પ્રમાણિત ઝેરોક્ષ નકલો, તાજેતરની પાસપોર્ટ સાઇઝની ફોટો, તેમજ તમામ અસલ પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે.

જગ્યા માટેની પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે અત્રેની ભરતી કમિટીની મંજૂરી હેઠળ ચાલશે અને આ પ્રક્રિયાનો અંતિમ નિર્ણય સત્તાવાર રીતે કમિટી દ્વારા લેવામાં આવશે. ઉમેદવારોને સખત સૂચના આપવામાં આવે છે કે તેઓ જાહેરાતમાં આપવામાં આવેલી તમામ વિગતો, જેમ કે પદોની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અને અન્ય માહીતીની પુષ્ટિ કરવા માટે સત્તાવાર નોટિફિકેશન સંપૂર્ણ રીતે વાંચે.

આ જગ્યા માટેની પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા માટે યોગ્ય તૈયારીઓ કરી અને તેમના તમામ દસ્તાવેજો ચકાસણી માટે સાથે લાવવા મહત્વપૂર્ણ છે.

Important Link for General hospital Mehsana recruitment 2024

Download Notification

You May also like

NHIDCL Recruitment 2024: વિવિધ પદો માટેની ઉત્તમ તક!

Leave a Comment