GPHC Recruitment 2024 ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ બાંધકામની કામગીરી અને વિવિધ યોજનાઓ માટે જવાબદાર છે. નિગમ દ્વારા એપેન્ટીસ (અભ્યાસકાળ) માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે નિગમની મુખ્ય કચેરી તેમજ વિભાગીય કચેરીમાં કરવામાં આવશે. આ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. ઉમેદવારોને જણાવવામાં આવે છે કે જાહેરાતની સંપૂર્ણ વિગત નિગમની અધિકૃત વેબસાઈટ પર ઉપલબ્ધ છે.ગુજરાત સ્ટેટ પોલીસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 8 પોસ્ટ પર ભરતી પાડવામાં આવે છે. તેમાં Superintending Engineer (Civil) માટે 01 પોસ્ટ Executive Engineer (Civil) માટે 03 પોસ્ટ અને Dy.Executive Engineer (Civil) માટે 04 પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે. આ ભરતી માં એપ્રેન્ટિસ માટે તાલીમનો સમયગાળો 12 મહીનાનો રહેશે. એપ્રેન્ટિસ તાલીમ પૂર્ણ થયા પછી, એપ્રેન્ટિસ કરાર આપમેળે સમાપ્ત થઈ જશે.આ ભરતી માં ઉમેદવારોની પસંદગી એક ઇન્ટરવ્યુના આધાર પર કરવામાં આવશે. આ ભરતી માટે અનુભવ હોવો જરૂરી છે. આ ભરતીમાં ઉંમર લાયકાત ઓછામાં ઓછી 32 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 28/08/2024 થી આ ભરતીમાં અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 11/09/2024 છે. તેના વિશે વધુ માહિતી નીચે આપેલી છે. તેમાં શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર લાયકાત, પગાર ધોરણ, કેવી રીતે અરજી કરવી અને ભરતી વિશે મહત્વ ની માહિતી આપેલી છે.
Educational Qualification for GPHC Recruitment 2024
GPHC Recruitment 2024 માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી Bachelor of Engineering (Civil) અથવા B.Tech in Civil ની પદવી મેળવવી જરૂરી છે.શૈક્ષણિક લાયકાત સાથે જોડાયેલી વધુ વિગતો માટે જાહેરનામું વાંચો. તમે જાહેરનામું વાંચી વધુ માહિતી મેળવી શકો છો.
એપ્રેન્ટિસશીપ માટે માત્ર તાજા (ફ્રેશર) ઉમેદવારો અરજી કરી શકે છે.
જો ઉમેદવારોએ નક્કી લાયકાત મેળવ્યા પછી નોકરીનો અનુભવ મેળવ્યો હોય, તો તેઓને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ તરીકે ચૂંટવા માટે અયોગ્ય માનવામાં આવશે.
પ્રશિક્ષણકાળ દરમિયાન સ્ટાઇપેન્ડના 50%નો ભોગવટો GSPHC દ્વારા કરવામાં આવશે, અને બાકીના 50%નો ખર્ચ BOAT (Board of Apprenticeship Training) દ્વારા કરવામાં આવશે.તેની માહિતી નીચે મુજબ છે.
Sr. No | Apprentice Stream | Educational Qualifications |
---|---|---|
1 | Civil Engineering | BE/B.Tech (Civil) |
2 | Electrical Engineering | B.E/B.Tech (Electrical) |
3 | General | B.C.A., B.Com, B.A., B.Sc |
Experience for GPHC Recruitment 2024
ગુજરાત સ્ટેટ પોલીસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પાડવા માં આવેલી ભરતી અનુભવ હોવો જરૂરી છે. આ ભરતી માટે ઉમેદવાર નો અનુભવ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. તેની માહિતી નીચે મુજબ છે.
Sr. No. | Position | Experience as of 11.09.2024 |
---|---|---|
1 | Superintending Engineer (Civil) | 24 Years |
2 | Executive Engineer (Civil) | 17 Years |
3 | Dy. Executive Engineer (Civil) | 10 Years |
Age Limit for GPHC Recruitment 2024
GPHC Recruitment 2024 ગુજરાત સ્ટેટ પોલીસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પાડવામાં આવેલ ભરતી માં ઉમેદવાર ની ઉંમર વય 32 વર્ષ થી 50 વર્ષ છે. જે પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે.તેની માહિતી નીચે મુજબ છે.
Sr. No. | Position | Age as on 11.09.2024 |
---|---|---|
1 | Superintending Engineer (Civil) | Min 45 Max 50 |
2 | Executive Engineer (Civil) | Min 39 Max 45 |
3 | Dy. Executive Engineer (Civil) | Min 32 Max 38 |
How to apply for GPHC Recruitment 2024
GPHC Recruitment 2024 માટે ઉમેદવારોને માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ નેશનલ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમ (NATS) ના ઓનલાઈન પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરવાનુ રહેશે. રજિસ્ટ્રેશન માટેના લિંક https://nats.education.gov.in છે.
સફળ રજિસ્ટ્રેશન પછી, એક રજિસ્ટ્રેશન નંબર જનરેટ થશે, અને ઉમેદવારને https://nats.education.gov.in પર ઓનલાઈન અરજી કરવી પડશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11.09.2024 રહેશે.
Important Date For GPHC Recruitment 2024
ગુજરાત સ્ટેટ પોલીસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પાડવા માં આવેલી ભરતી માં ઉમેદવાર 28/08/2024 થી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 11/09/2024 છે.તેની માહિતી નીચે મુજબ છે.
Event | Date |
---|---|
Starting Date | 28-08-2024 |
Last Date to Apply | 11-09-2024 |
Important Link For GPHC Recruitment 2024
You may also like GPSC Recruitment 2024:-ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાયન્ટિફિક ઓફિસર માટે મહત્વ ની ભરતી!