GSERC Shikshan Sahayak Recruitment GSERC દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. GSERC દ્વારા શૈક્ષણિક સ્ટાફ ની પોસ્ટ પર ભરતી પાડવા માં છે. GSERC દ્વારા શિક્ષક સહાયકની કુલ 4092 જગ્યા ઉપર ભરતી પાડવામાં આવી છે. જેમાં બિન-સરકારી ગ્રાન્ટ-સહાયક HS શિક્ષણ સહાયક માટે 2484 જગ્યાઓ પર ભરતી પાડવા માં આવી છે. અને સરકાર HS શાળા શિક્ષણ સહાયક માટે 1608 જગ્યાઓ પર ભરતી પાડવા માં આવી છે. GSERC દ્વારા પાડવા માં આવેલી ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 21-10-2024 છે.
આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર વય લાયકાત 39 વર્ષ થી વધુ હોવી જોઈએ નહી. આ ભરતી વિશે ની મહત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને ઉંમર વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, સિલેક્શન પ્રક્રિયા અને કેવી રીતે અરજી કરવી તેના વિશે ની મહત્વ ની માહિતી જાણવા મળશે.
Table of Contents
Post details for GSERC Shikshan Sahayak Recruitment
GSERC Shikshan Sahayak Recruitment GSERC દ્વારા શૈક્ષણિક સ્ટાફ ની પોસ્ટ પર ભરતી પાડવા માં છે. GSERC દ્વારા શિક્ષક સહાયકની કુલ 4092 જગ્યા ઉપર ભરતી પાડવામાં આવી છે. જેમાં બિન-સરકારી ગ્રાન્ટ-સહાયક HS શિક્ષણ સહાયક માટે 2484 જગ્યાઓ પર ભરતી પાડવા માં આવી છે. અને સરકાર HS શાળા શિક્ષણ સહાયક માટે 1608 જગ્યાઓ પર ભરતી પાડવા માં આવી છે.
ગુજરાતી માધ્યમ | 2416 |
ઇંગ્લિશ માધ્યમ | 63 |
હિન્દી માધ્યમ | 5 |
કુલ | 2484 |
ગુજરાતી માધ્યમ | 1603 |
ઇંગ્લિશ માધ્યમ | 5 |
કુલ | 1608 |
Educational Qualification for GSERC Shikshan Sahayak Recruitment
GSERC Shikshan Sahayak Recruitment ગુજરાત રાજ્ય ની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળા ઓ માં (ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમ) માટે શિક્ષણ સહાયક ની ખાલી જગ્યા ઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવા માં આવી છે. આ નિમણૂક માટે ના ભરતી ધોરણો માં દ્વિસ્તરીય TAT(HS) – 2023 પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો ને અનુસરવા માં આવશે. ઉમેદવારો ને ખાલી જગ્યા ઓ માટે ની પસંદગી TAT(HS) – 2023 માં મેળવેલા ગુણો આધારે મેરીટ યાદી અને પ્રતિક્ષા યાદી ના આધારે થશે. TAT(HS)-2023 ની પરીક્ષા માં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે.
રાજ્ય ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) શિક્ષણ સહાયક ની ખાલી જગ્યા ઓ પર ભરતી માટે જિલ્લા શિક્ષણાધિકારી ઓ દ્વારા પ્રાપ્ત થયેલી જગ્યા ઓ માટે પસંદગી પ્રક્રિયા શરૂ કરવા માં આવી છે. આ ભરતી TAT (HS) – 2023 ની દ્વિસ્તરીય પરીક્ષા આધારિત ગુણ અને મેરીટ ના ધોરણે થશે. ઉમેદવારો પાસે શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત હોવી જરૂરી છે. કટ ઓફ ગુણ :- TAT (HS) – 2023 માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા ઉમેદવારો અરજી ઓ કરવા પાત્ર રહેશે.
Age Limit for GSERC Shikshan Sahayak Recruitment
GSERC Shikshan Sahayak Recruitment GSERC દ્વારા પાડવા માં આવેલી ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર વય લાયકાત 39 વર્ષ થી વધુ હોવી જોઈએ નહી.
How to Apply for GSERC Shikshan Sahayak Recruitment
GSERC Shikshan Sahayak Recruitment ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ને સૂચના છે કે તેઓ તા. 10/10/2024 થી 21/10/2024 ના રોજ રાત્રી 11:59 સુધી માં વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાઓનો અભ્યાસ કરી શકે છે.
અરજી ફી :- લાયકાત ધરાવતા ઉમેદવારો તેમના અરજી પત્રક માં તમામ જરૂરી વિગતો ભરીને નિયત ફી માત્ર ઓનલાઈન માધ્યમ દ્વારા જ ભરશે.અરજી સ્વીકૃતિ :- અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારવા માં આવશે. ફી ભર્યા પછી જ અરજી કન્ફર્મ માનવા માં આવશે.
સુધારા માટે :- જો ઉમેદવાર નોંધેલી માહિતી માં કોઈ સુધારો કરવા માંગે તો પ્રથમ અરજી ને Withdraw કરી નવી અરજી કરવા ની રહેશે અને ફરી થી ફી ભરવી પડશે.
ફી ભરવાની સમયમર્યાદા :- જો નિયત સમયમર્યાદા સુધી ફી ભરવા માં નહીં આવે, તો અરજી સ્વીકારવા માં આવશે નહીં.
Also read
General Information for GSERC Shikshan Sahayak Recruitment
GSERC Shikshan Sahayak Recruitment પ્રસ્તુત જાહેરાતમાં દર્શાવેલી ખાલી જગ્યાઓ અનુમાનિત છે અને તે સમયાંતરે ફેરફારને આધીન છે.
જગ્યા ઘટાડા અથવા અન્ય વહીવટી કારણોસર કોઈ ખાલી જગ્યા રદ થાય તો, ઉમેદવાર કોઈ હકનો દાવો કરી શકશે નહીં. માત્ર પસંદગી સમયે ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર જ ઉમેદવારને તેમના ગુણાક્રમ મુજબ શાળા પસંદ કરવાની તક મળશે.
ભરતી પ્રક્રિયામાં ઉદ્દભવતા તમામ પ્રશ્નોમાં ભરતી સમિતિનો નિર્ણય અંતિમ ગણાશે. આ જાહેરાતની વિગતવાર માહિતી અને સૂચનાઓ વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. સમગ્ર ભરતી પ્રક્રિયા માં વેબસાઇટ પર અપલોડ થતી તમામ સૂચનાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે, અને વેબસાઇટની નિયમિત તપાસ ઉમેદવારની જવાબદારી રહેશે.
Important Date For GSERC Shikshan Sahayak Recruitment
Apply online | 10-10-2024 |
Last Date | 21-10-2024 |
Important Link For GSERC Shikshan Sahayak Recruitment
You may also like
-
DHS Mahesana Recruitment : મહેસાણા જિલ્લામાં મેડિકલ ક્ષેત્રે મહત્વની ભરતી!
DHS Mahesana Recruitment મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા ભરતી બહાર પાડવા માં આવી છે. મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા કુલ 15 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. આ ભરતી અલગ અલગ પોસ્ટ માટે ની બહાર પાડવા માં આવી છે. મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા પાડવા માં આવેલી ભરતી માં પસંદગી પામનાર ઉમેદવાર ને…
-
SMC Recruitment 2024 : સુરત માં નોકરી કરવાની જોરદાર તક!
SMC Recruitment 2024 સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી બહાર પાડવા માં આવેલી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અર્બન એન્ડ હેલ્થ વેલેન્સ સેન્ટર માટે એમ પી એચ ડબલ્યુ ( MPHW ) ની પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા એમ પી એચ ડબલ્યુ ની પોસ્ટ માટે ની 59 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી…
-
PM Vishwakarma gov in login : વિશ્વકર્મા યોજના હેઠળ 15,000 રૂપિયાનો લાભ મેળવો!
PM Vishwakarma gov in login પીએમ વિશ્વકર્મા યોજના નું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગઈ છે. તેના પોર્ટલ ઉપર જઈને તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. પીએમ વિશ્વકર્મા યોજનામાં 15000 રૂપિયા આપવામાં આવે છે આ યોજનામાં ટૂલકિત ખરીદવા માટે ₹15,000 કેસ વાઉચર તરીકે આપવામાં આવે છે આ યોજનામાં તમે 3 લાખ સુધીની લોન લઈ શકો છો આ લોન…