Join WhatsApp

GSERT and DIET Recruitment 2024 : GSERT માં 26,000 ની નોકરી મેળવવા ની ઉતમ તક!

GSERT and DIET Recruitment 2024 ગુજરાત શૈક્ષણિક સંશોધન પરિષદ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થાએ સંશોધન અને તાલીમ સહાયક દ્વારા ભરતી પાડવામાં આવી છે. GSERT and DIET દ્વારા કુલ 253 પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે. GSERT and DIET દ્વારા પાડવામાં આવેલી ભરતી માં લાયક અને રસ ધરાવતા ઉમેદવાર 25/09/2024 થી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 5-10-2024 છે.

આ ભરતી સંશોધન અને તાલીમ સહાયક ની પોસ્ટ માટે પાડવામાં આવી છે.GSERT and DIET દ્વારા પાડવામાં આવેલી ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની ઉંમર વય મર્યાદા વધુમાં વધુ 42 વર્ષ હોવી જોઈયે. આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને 26000 રૂપિયા દર મહિને પગાર આપવામાં આવશે. આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારને પરીક્ષા આપવાની રહેશે તેમને પરીક્ષા ફી તરીકે 350 રૂપિયા ભરવાની રહેશે. આ ભરતી વિશેની મહત્વની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને ઉંમર વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, સિલેક્શન પ્રક્રિયા અને કેવી રીતે અરજી કરવી તેના વિશેની માહિતી જાણવા મળશે.

GSERT and DIET Recruitment 2024 vacancy detail

GSERT and DIET Recruitment GSERT and DIET દ્વારા કુલ 253 પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે. આ ભરતી સંશોધન અને તાલીમ સહાયક ની પોસ્ટ માટે પાડવામાં આવી છે.

જગ્યા નું નામકુલ જગ્યા ઓPSTEDRUIFICCMDEETP & MWE
સંશોધન અને
તાલીમસહાયક
253110222926222420

Educational Qualification for GSERT and DIET Recruitment 2024

GSERT and DIET Recruitment શૈક્ષણિક લાયકાત સંબંધિત વિગતો માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.

Sr. NoBranchEducation Qualification
1Pre Service Teacher Education (PSTE)ઉમેદવાર ફાઇન આર્ટ્સમાં સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએઅથવા ડિપ્લોમા ઓફ ફાઇન આર્ટસ (પાંચ વર્ષનો સંકલિત અભ્યાસક્રમ)
2In Service Education, Field Interaction and Innovation Co-ordination (IFIC)આર્ટસ અથવા સાયન્સ અથવા કોમર્સમાં યુજીસીના ધોરણો મુજબ માસ્ટર ડિગ્રી અને એમ.એડ. અથવા ભારતમાં કાયદા દ્વારા સ્થાપિત માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે UGC/NCTE/RCI ધોરણો અનુસાર તેની સમકક્ષ ડિગ્રી.
3District Resource Unit (DRU)માનવતા અથવા સામાજિક વિજ્ઞાન અથવા વિજ્ઞાન અને સામાજિક કાર્યો અથવા સમાજ સેવા અથવા સામાજિક વિકાસ અથવા ગ્રામીણ વિકાસ અથવા ગ્રામીણ સેવા M.Ed. માં UGC ના ધોરણો મુજબ માસ્ટર ડિગ્રી. અથવા ભારતમાં કાયદા દ્વારા સ્થાપિત માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે UGC/NCTE/RCI ધોરણો અનુસાર તેની સમકક્ષ ડિગ્રી.
4Planning and Management(P&M)અર્થશાસ્ત્ર અથવા આંકડાશાસ્ત્ર અથવા જાહેર વહીવટ અથવા વાણિજ્ય અને M.Ed માં UGC ના ધોરણો મુજબ માસ્ટર ડિગ્રી. અથવા ભારતમાં કાયદા દ્વારા સ્થાપિત માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે UGC/NCTE/RCI ધોરણો અનુસાર તેની સમકક્ષ ડિગ્રી.
5EducationTechnology (ET)MCA અથવા M.Sc. (IT) અથવા M.E./M.Tech (કોમ્પ્યુટર/કોમ્પ્યુટરવિજ્ઞાન) અથવા M.E./M.Tech (1.T.) અથવા M.sc. (કોમ્પ્યુટર / કોમ્પ્યુટર સાયન્સ) ભારતમાં કાયદા દ્વારા સ્થાપિત માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી યુજીસીના ધોરણો મુજબ.અને એમ.એડ. અથવા ભારતમાં કાયદા દ્વારા સ્થાપિત માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે UGC/NCTE/RCI ધોરણો અનુસાર તેની સમકક્ષ ડિગ્રી.
6Work Experience (WE)વિજ્ઞાન અથવા સામાજિકમાં UGC ના ધોરણો મુજબ માસ્ટર ડિગ્રીવિજ્ઞાન અથવા કૃષિ અથવા ગૃહ વિજ્ઞાન અથવા ગ્રામીણ અભ્યાસ અને એમ.એડ. અથવા ભારતમાં કાયદા દ્વારા સ્થાપિત માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે UGC/NCTE/RCI ધોરણો અનુસાર તેની સમકક્ષ ડિગ્રી.
7Curriculum, Material Development and Evaluation (CMDE)આર્ટસ અથવા સાયન્સ અથવા કોમર્સમાં યુજીસીના ધોરણો મુજબ માસ્ટર ડિગ્રી અને એમ.એડ. અથવા ભારતમાં કાયદા દ્વારા સ્થાપિત માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે UGC/NCTE/RCI ધોરણો અનુસાર તેની સમકક્ષ ડિગ્રી.

GSERT and DIET Recruitment 2024 exam fees

GSERT and DIET Recruitment પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનું માળખું અને માર્ગદર્શન વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

પરીક્ષા ફી :- તમામ કેટેગરીના ઉમેદવારો માટે પ્રાથમિક પરીક્ષાની ફી 350/– રૂપિયા ભરવાની રહેશે.- અનામત કેટેગરીના ઉમેદવારો ફી માટે રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડની સૂચનાઓ પ્રમાણે ચૂકવણી કરશે.- કોઇ પણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં.

ફી ભરવાની પ્રક્રિયા :- 1. ઉમેદવારો ATM CARD અથવા NET BANKING દ્વારા ફી ભરશે.2. “Print Application/Pay Fees” પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો.3.Online Payment” પસંદ કરીને અન્ય ઉપલબ્ધ વિકલ્પમાંથી પસંદ કરો.4. ફી જમા થયા બાદ e-receipt જનરેટ થશે, તેની પ્રિન્ટ કાઢીને રાખવી.જો ફી કાપવામાં આવી હોય પરંતુ e-receipt જનરેટ ન થઈ હોય તો gcert12@gmail.com પર સંપર્ક કરો.

Salary And Age Limit for GSERT and DIET Recruitment 2024

GSERT and DIET Recruitment ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) અને જિલ્લાના શૈક્ષણિક અને તાલીમ ભવનમાં સંશોધન અને તાલીમ સહાયકની કરાર આધારિત કામગીરી માટે માસિક 26,000/- રૂપિયા ફિક્સ વેતન આપવામાં આવશે.

ઉમેદવારની મહત્તમ વય મર્યાદા (અરજીની છેલ્લી તારીખે) 42 વર્ષની રહેશે.

સંશોધન અને તાલીમ સહાયકના કાર્યનો કરાર 11 મહિનાનો રહેશે. કરાર પૂર્ણ થયા બાદ આપમેળે રદ ગણાશે. કરાર આધારિત 11 મહિનાના કાર્યના કારણે, ઉલ્લેખિત ઉમેદવાર કોઈ કાયમી નોકરી અથવા કોઈપણ સેવાકીય હક માટે દાવો કરી શકશે નહીં.

How to Apply for GSERT and DIET Recruitment 2024

GSERT and DIET Recruitment અરજી પ્રક્રિયા સંબંધિત સૂચનાઓના આધારે ઉમેદવારોએ 25/09/2024 (બપોરે 02:00 કલાક) થી 05/10/2024 (રાત્રે 11:59 કલાક) સુધી વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવી.

  • અરજી કરવાની સૂચનાઓ :- 1. અરજદારોએ પ્રથમ વેબસાઇટ પર જઈને “Apply Online” પર ક્લિક કરવું.
  • 2. Personal અને Educational Details સંપૂર્ણ અને સાચી રીતે ભરવી.
  • 3. Save પર ક્લિક કર્યા બાદ ઉમેદવારને Application Number મળશે.
  • 4. Photo (5×3.6 સે.મી.) અને Signature (2.5×7.5 સે.મી.) JPG ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે.
  • 5. Application Preview જોયા બાદ “Confirm Application” પર ક્લિક કરીને અરજીને ફાઇનલ કરવી.

ફી ઓનલાઇન ગેટવે દ્વારા ATM CARD અથવા NET BANKING દ્વારા જમા કરાવવી.

General Information for GSERT and DIET Recruitment 2024

GSERT and DIET Recruitment ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા 11 માસના કરાર આધારિત સંશોધન અને તાલીમ સહાયક માટેની પસંદગી પ્રક્રિયા અંગેની માહિતી: 11 માસનો કરાર પૂરો થતાં જ રદ થશે.

ઓનલાઇન અરજી કરવાની હોય, ઑફલાઇન, ટપાલ, કે કુરિયરથી અરજી માન્ય નથી. ઉમેદવારને પસંદગીની યાદીમાં દર્શાવેલ વિષયમાં જ અરજિ આપવાની રહેશે. કોઈપણ દબાણ લાવવા પ્રયાસ કરનારને ગેરલાયક માનવામાં આવશે.

ખોટી માહિતી આપનારની અરજી રદ કરી શકે છે અને ફોજદારી ગુનો થઈ શકે છે. વધુ માહિતી માટે આપેલ ટેલિફોન નંબર 1800 233 7963 પર સંપર્ક કરવો.અરજી કરતી વખતે તમામ સૂચનાઓને ધ્યાનમાં રાખવું જરૂરી છે.

GSERT and DIET Recruitment 2024 last date

ક્રમ વિગતતારીખ
1ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળોતા.25/09/2024 થી તા.05/10/2024
2ફ્રી સ્વીકારવાનો સમયગાળોતા.25/09/2024થી તા.06/10/2024
3પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) ની સંભવિત તારીખતા.17/11/2024
4મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) ની સંભવિત તારીખતા.15/12/2024

GSERT and DIET Recruitment 2024 Notification Pdf Download

Notification CLICK
Apply onlineCLICK

You may also like

SSC GD Recruitment 2024 Notification Download : 10 પાસ ઉમેદવાર માટે SSC GD દ્વારા જોરદાર નોકરી!

Leave a Comment