Gujarat Kheti bank Recruitment 2024 ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂલર ડેવલપમેન્ટ બેંક દ્વારા વિવિધ પદો પર ભરતી પાડવામાં આવી છે. ગુજરાત ખેતી બેંક દ્વારા કુલ 237 જગ્યા પર ભરતી પાડવામાં આવેલ છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ અરજી પત્ર 16/08/2024 સુધીમાં આપેલા સરનામા પર મોકલી શકે છે. આ ભરતીમાં પગાર પોસ્ટ પ્રમાણે આપવામાં આવશે. આ ભરતીમાં પગાર 15500 થી 75,000 છે. આ ભરતીમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જરૂરી છે. આ ભરતીમાં ઉમેદવારની ઉંમર પોસ્ટ પ્રમાણે છે.આ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 16/08/2024 છે.ગુજરાત ખેતી બેંક ભરતી માટેની વધુ માહિતી નીચે આપેલી છે. જેમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની તારીખ, અરજી કરવાની પ્રક્રિયા અને એપ્લિકેશન મોડ વિશે જાણવા મળશે.
પોસ્ટ | જગ્યા |
---|---|
આસી. જનરલ મેનેજર | 2 |
આસ. જનરલ મેનેજર | 2 |
મેનેજર | 2 |
આસી. મેનેજર | 1 |
આસી. મેનેજર (IT) | 5 |
ફ્રેન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-એ | 50 |
ફ્રેન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-બી | 60 |
ટેક્નિકલ આસીસ્ટન્ટ (ડ્રાઇવર) | 20 |
ઓફિસ આસીસ્ટન્ટ (પ્યુન) | 75 |
Educational Qualification for Gujarat Kheti bank Recruitment 2024
Gujarat Kheti bank Recruitment 2024 ખેતી બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે વિવિધ પદો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને અનુભવની માંગ કરવામાં આવી છે. આ લાયકાતો અને અનુભવની વિગતો નીચે મુજબ છે.
અ. | કેડર | જગ્યા | શૈક્ષણિક લાયકાત | અનુભવ |
---|---|---|---|---|
1 | આસી.જનરલ મેનેજર | 02 | C.A. 50% | બેંકીંગ ક્ષેત્રનો ૨ વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડીટ ડીપાર્ટમેન્ટનો ઉચ્ચ કક્ષાનો અનુભવ |
2 | આસી.જનરલ મેનેજર | 02 | C.A. 50% | તમામ પ્રકારના ઓડીટ, ટેક્ષની કામગીરીનો ૨ વર્ષનો અનુભવ |
3 | મેનેજર | 02 | માન્ય યુનિ.નું M.B.A. (HR) 60% | બેંકીંગ / કોર્પોરેટ ક્ષેત્રનો ૩ વર્ષનો અનુભવ |
4 | મેનેજર | 20 | માન્ય યુનિ.ના ગ્રેજ્યુએટ 60% અને C.A. ઇન્ટરમિડિયેટ પાસ, આર્ટીકલશીપ પૂર્ણ કરેલ હોવું જોઈએ | ૨ વર્ષનો અનુભવ |
5 | આસી. મેનેજર | 01 | માન્ય યુનિ.નું M.B.A. 60% | બેંકીંગનો ૨ વર્ષનો અનુભવ |
6 | આસી. મેનેજર (IT) | 05 | માન્ય યુનિ.ની ડિગ્રી, કમ્પ્યુટર એન્જિનિયર/સોફ્ટવેર એન્જિનિયર/M.C.A. 60% | ૫ વર્ષનો અનુભવ |
7 | ફ્રન્ટ ડેસ્ક ઓફીસર ગ્રેડ-એ | 50 | માન્ય યુનિ.ના ગ્રેજ્યુએટ 70% અને PGDCA/DCA/DCS/CCC+ | બેંકીંગ કામગીરીના અનુભવીને અગ્રતા |
8 | ફ્રન્ટ ડેસ્ક ઓફીસર ગ્રેડ-બી | 60 | માન્ય યુનિ.ના ગ્રેજ્યુએટ 50% અને PGDCA/DCA/DCS/CCC+ | બેંકીંગ કામગીરીના અનુભવીને અગ્રતા |
9 | ટેક્નિકલ આસીસ્ટન્ટ (ડ્રાઈવર) | 20 | ધોરણ 10 પાસ | ડ્રાઈવીંગ લાયસન્સ મેળવ્યા તારીખથી ૫ વર્ષનો મેન્યુઅલ-ઓટોકાર ડ્રાઈવીંગનો અનુભવ. જી.પી.એસ.નું જ્ઞાન |
10 | ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) | 75 | ધોરણ 10 પાસ, કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તેવા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે | અનુભવ માંગવામાં આવ્યો નથી |
Age Limit For Gujarat Kheti bank Recruitment 2024
Gujarat Kheti bank Recruitment 2024 દ્વારા પાડવામાં આવેલી ભરતીમાં ઉંમર મર્યાદા વિવિધ પોસ્ટ માટે અલગ અલગ છે. જેમાં વય મર્યાદા 32 વર્ષથી 40 વર્ષ સુધી છે.
અ. | કેડર | ઉંમર મર્યાદા |
---|---|---|
1 | આસી.જનરલ મેનેજર | 34 વર્ષથી વધુ નહિ |
2 | આસી.જનરલ મેનેજર | 32 વર્ષથી વધુ નહિ |
3 | મેનેજર | 32 વર્ષથી વધુ નહિ |
4 | મેનેજર | 32 વર્ષથી વધુ નહિ |
5 | આસી. મેનેજર | 35 વર્ષથી વધુ નહિ |
6 | આસી. મેનેજર (IT) | 32 વર્ષથી વધુ નહિ |
7 | ફ્રન્ટ ડેસ્ક ઓફીસર ગ્રેડ-એ | 32 વર્ષથી વધુ નહિ |
8 | ફ્રન્ટ ડેસ્ક ઓફીસર ગ્રેડ-બી | 32 વર્ષથી વધુ નહિ |
9 | ટેક્નિકલ આસીસ્ટન્ટ (ડ્રાઈવર) | 40 વર્ષથી વધુ નહિ |
10 | ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) | 32 વર્ષથી વધુ નહિ |
Salary In Gujarat Kheti bank Recruitment 2024
Gujarat Kheti bank Recruitment 2024 દ્વારા પાડવામાં આવેલી ભરતીમાં પગાર વિવિધ પોસ્ટ માટે અલગ અલગ છે. જેમાં મહિનાનો પગાર 15,500 થી 75,000 છે.
અ. | કેડર | માસિક ફીકસ રૂપિયા |
---|---|---|
1 | આસી.જનરલ મેનેજર | ₹75,000 |
2 | આસી.જનરલ મેનેજર | ₹75000 |
3 | મેનેજર | ₹30,000 |
4 | મેનેજર | ₹30,000 |
5 | આસી. મેનેજર | ₹25,000 |
6 | આસી. મેનેજર (IT) | ₹25,000 |
7 | ફ્રન્ટ ડેસ્ક ઓફીસર ગ્રેડ-એ | ₹19,000 |
8 | ફ્રન્ટ ડેસ્ક ઓફીસર ગ્રેડ-બી | ₹18,000 |
9 | ટેક્નિકલ આસીસ્ટન્ટ (ડ્રાઈવર) | ₹17,000 |
10 | ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) | ₹15,500 |
How to apply for Gujarat Kheti bank Recruitment 2024
ખેતી બેંક દ્વારા જાહેર કરાયેલા ભરતી માટેના અરજી ફોર્મ બેંકની અધિકૃત વેબસાઈટ www.khetibank.org તેમજ એજન્સીની વેબસાઈટ www.ethosindia.com પરથી ડાઉનલોડ કરી શકાય છે.
જો તમે આ ભરતી માટે અરજી કરવાની ઈચ્છા રાખતા હો, તો અરજી ફોર્મ ડાઉનલોડ કરીને તેને સંપૂર્ણ વિગતો સાથે ભરીને મોકલવાની રહેશે. અરજી ફોર્મ ભરતી વખતે, ખ્યાલ રાખવો કે તેમાં જરૂરી તમામ માહિતી, પ્રમાણપત્રોની નકલ અને જે-તે પોસ્ટ માટેની લાયકાતોનો સમાવેશ કરી દેવું જોઈએ.
આ અરજી 16 ઓગસ્ટ 2024 સુધીમાં, નીચે આપેલા સરનામે પહોંચી જવી જોઈએ. આ તારીખ પછી મોકલવામાં આવેલી અરજીઓ માન્ય ન ગણાશે, તેથી સમયસર અરજી મોકલવાની ખાસ તકેદારી રાખવી.
સરનામું નીચે મુજબ છે, અને તેમાં ચોક્કસ રીતે, તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી મોકલવાનું અનુરોધ છે.
અરજી કરવાનું સરનામું
ETHOS HR Management & Projects Pvt. Ltd. Omet Arcade, 101-102, Opp. AUDA Garden, Near Simandhar jain Temple, Sumeru, Bodakdev, Ahmedabad Gujarat 380053.
Important Link For Gujarat Kheti bank Recruitment 2024
You may also like
NAU Recruitment 2024 : મેડિકલ ઓફિસર માટે NAU માં ડાયરેક્ટર ભરતી!