Join WhatsApp

NAU Recruitment 2024 : મેડિકલ ઓફિસર માટે NAU માં ડાયરેક્ટર ભરતી!

NAU Recruitment 2024 દ્વારા ભરતી પાડવામાં આવી છે. આ ભરતી મેડિકલ ઓફિસર માટે પાડવામાં આવી છે. આ ભરતી ઇન્ટરવ્યૂના આધારે રાખવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અને તારીખ 14/08/2024 ના રોજ 3 કલાકે નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ ની કચેરી નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે પોતાનું અરજીપત્ર અને અસર પ્રમાણપત્ર અને સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.તેમાં મહિનાનો પગાર 28,000 થી 50000 રહેશે. આ ભરતી 11 મહિનાના કરાર ઉપર રાખવામાં આવેલ છે ત્યારબાદ ફરિ ઇન્ટરવ્યૂ આપી અને કરાર રીન્યુ કરાવી શકાય છે.તેની વધુ માહિતી નીચે આપેલી છે. તેમાં બીજી માહિતી જેવી કે ,એજ્યુકેશન ક્વોલિફિકેશન, સિલેક્શન પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે એપ્લાય કરવું તે જાણવા મળશે.

Selection Process for NAU Recruitment 2024

NAU Recruitment 2024 આ ભરતીમાં ઉમેદવારને 14/08/2024 ના રોજ 3 વાગ્યે સીધું ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. આ ઇન્ટરવ્યૂ નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ ની કચેરી નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે રાખવા માં આવેલ છે.

Educational Qualification for NAU Recruitment 2024

NAU Recruitment 2024 આ ભરતી માટે ઉમેદવારે MBBS કરેલું હોવું જોઈએ.

Job Details
Name of Place Required Qualifications
Honorary Medical Officer M.B.B.S.

Salary In NAU Recruitment 2024

NAU Recruitment 2024 માં મહિનાનો પગાર 28,000 થી 50000 રહેશે. આ ભરતી માં ઉમેદવારને પગાર તેમના ફરજ ના સમય ના આધારે આપવામાં આવશે.

જોબ વિગતો
ફરજનો સમય મહેનતાણુ (રૂા) જગ્યાનો પ્રકાર
૪ કલાક / દિવસ ₹ 28,000/- કરાર આધારીત
૬ કલાક / દિવસ ₹ 42,000/- ૧૧ માસ માટે
૮ કલાક / દિવસ ₹ 50,000/- ૧૧ માસ માટે

How to apply for NAU Recruitment 2024

NAU Recruitment 2024 માં રસ ધરાવતા ઉમેદવારોને વિનંતી છે કે તેઓના તમામ મૂળ પ્રમાણપત્રો સાથે નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ ની કચેરી નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે હાજર રહે. જો તમે આ ભરતીમાં રસ ધરાવો છો, તો તમારા દરેક જરૂરી દસ્તાવેજો સાથે નક્કી કરાયેલા સ્થળે પહોંચો. તમારે તમામ મૂળ પ્રમાણપત્રો, અનુભવી સર્ટિફિકેટ અને અન્ય જરૂરી કાગળો સાથે હાજર રહેવું પડશે. વધુમાં, નોંધનીય છે કે તમારું પ્રમાણપત્રો સચોટ અને માન્ય હોવું જોઈએ. કોઈપણ પ્રકારની ગેરમૂજબ અથવા ખોટા દસ્તાવેજોથી તમારી ઉમેદવારી પર આધાર રાખવો યોગ્ય નહીં હોય. આ માટે, જોગવાઇ મુજબ નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ ની કચેરી નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે તારીખ 14/08/2024 ના રોજ 3 વાગ્યે હાજર રહેવું જરૂરી છે.

Walk-in-interview for NAU Recruitment 2024

Event Date
Event Date
Walk-in Interview 14-08-2024

General Information For NAU Recruitment 2024

NAU Recruitment 2024 જાહેરાત માટે અરજી કરતા ઉમેદવારોએ પોતાની જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, અને અનુભવ સહિતના તમામ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ નિયત અરજી પત્રક સાથે જોડવી ફરજિયાત છે. ઇન્ટરવ્યુ વખતે, આ તમામ દસ્તાવેજોની અસલ પ્રતિકૃતિ ચકાસણી માટે લાવવી આવશ્યક છે.

ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે નિર્ધારિત સમયે અને સ્થળે પોતાને જ ખર્ચે હાજર રહેવું પડશે. આ પદ માટેની નિમણૂંક અસ્થાયી અને માત્ર ૧૧ મહિના માટે માન્ય રહેશે. કરાર આધારિત અથવા ફીક્સ પગાર પર પસંદ થનાર તબીબી અધિકારીઓને નિયમિત કર્મચારી તરીકે જોડી શકાશે નહીં અને તેઓને કોઈપણ પ્રકારના નિયમિત કર્મચારી જેવા લાભો મળવાના નથી.

અધિકારી અથવા યુનિવર્સિટી, જો જરૂરી જણાય તો, વહીવટી અથવા અન્ય કારણોસર, કોઈ પણ નોટિસ વિના કે વળતર વિના, ઉમેદવારની નિમણુંક રદ કરી શકશે.કરાર આધારિત પદ માટે પસંદ થનાર તબીબી અધિકારીએ ૭ દિવસની અંદર પોતાની ફરજમાં હાજર થવું ફરજિયાત છે, નહીં તો તેમની નિમણુંક આપોઆપ રદ કરાશે.

ઉમેદવારોને ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.

સામાન્ય પરિસ્થિતિમાં, તબીબી અધિકારીએ રવિવાર અને જાહેર રજાઓ સિવાય નોકરી બજાવવાની રહેશે. આકસ્મિક અને ઈમરજન્સી પરિસ્થિતિમાં પણ, તેઓએ સમયસર હાજર રહેવું ફરજિયાત છે.

આ પદ માટેની સફર અથવા વાહન વ્યવસ્થા ઉમેદવારને પોતાની રીતે જ કરવી પડશે, કેમ કે યુનિવર્સિટી તરફથી કોઈપણ વાહનની સગવડ પૂરી પાડવામાં આવશે નહીં. ઈમરજન્સી કિસ્સાઓમાં, યુનિવર્સિટીના વાહનનો ઉપયોગ કરી શકાય છે.

યુનિવર્સિટી દ્વારા સમયાંતરે જારી થનારા નિયમો અને આદેશોનું પાલન કરવું ફરજિયાત રહેશે.સેવાઓ સંબંધિત કોઈપણ વિવાદ ઉકેલવા માટેનો અંતિમ નિર્ણય યુનિવર્સિટિનો જ માન્ય રહેશે.જો તબીબી અધિકારી આગળની સેવા ચાલુ રાખવા ઇચ્છા ન રાખતા હોય, તો તેમણે યુનિવર્સિટીને ૧૫ દિવસ અગાઉથી જાણ કરવાની રહેશે.

Important Link For NAU Recruitment 2024

Download Notification

You may also like

ITBP Veterinary Staff recruitment 2024 : 10 પાસ ઉમેદવાર માટે 80000 ની ભરતી !

Leave a Comment