RRB RECRUITMENT 2024 ભારતીય રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. ભારતીય રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા નોંધ ટેકનીકલ પોપ્યુલર કેટેગરી એનટીપીસી 10+2 અંડરગ્રેજ્યુએટ લેવલની ભરતી બહાર પાડવામાં આવી છે. ભારતીય રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રેજ્યુએટ માટે 8113 અને અંડરગ્રેજ્યુએટ માટે 3445 પદ પર ભરતી પાડવામાં આવેલ છે.આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2024 છે.
આ ભરતી માં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી કોમર્શિયલ કામ ટિકિટ ક્લાર્ક, ટ્રેન ક્લાર્ક, એકાઉન્ટ ક્લાર્ક ક્રમ ટાઇપિસટ, જુનીયર ક્લાર્ક ક્રમ ટાઇપિસટ જેવી વિવિધ પોસ્ટ માટે પાડવામાં આવે છે. આ ભરતી માં અરજી કરનાર ઉમેદવારની ઉંમર વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને તેમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. આ ભરતીમાં અરજી કરનાર જનરલ કેટેગરીના ઉમેદવારો 500 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે અને SC અને ST કેટેગરીના ઉમેદવારો એ 250 રૂપિયા ભરવાના રહેશે. આ ભરતી વિશેની મહત્વની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને ઉંમર વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ આને કેવી રીતે અરજી કરવી તેના વિશેની માહિતી જાણવા મળશે.
Railway Recruitment 2024 Apply Online last date
RRB RECRUITMENT 2024 ભારતીય રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા નોંધ ટેકનીકલ પોપ્યુલર કેટેગરી એનટીપીસી 10+2 અંડરગ્રેજ્યુએટ લેવલની ભરતી બહાર પાડવામાં આવી છે. ભારતીય રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રેજ્યુએટ માટે 8113 અને અંડરગ્રેજ્યુએટ માટે 3445 પદ પર ભરતી પાડવામાં આવેલ છે.
Graduate Posts :- 8113
Name of the Post | Total Vacancies (All RRBs) |
---|---|
Chief Commercial cum Ticket Supervisor | 1736 |
Station Master | 994 |
Goods Train Manager | 3144 |
Junior Account Assistant cum Typist | 1507 |
Senior Clerk cum Typist | 732 |
Grand Total | 8113 |
Undergraduate Posts :- 3445
Name of the Post | Total Vacancies (All RRBs) |
---|---|
Commercial Cum Ticket Clerk | 2022 |
Accounts Clerk Cum Typist | 361 |
Junior Clerk Cum Typist | 990 |
Trains Clerk | 72 |
Grand Total | 3445 |
Educational Qualification for RRB RECRUITMENT 2024
પોસ્ટનું નામ | યોગ્યતા |
---|---|
કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક (2022) | 10+2ની પરીક્ષા માન્ય બોર્ડમાંથી પાસ |
ટ્રેન ક્લાર્ક | 10+2ની શૈક્ષણિક પદ્ધતિ માન્ય હોવી જરૂરી છે |
એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ | 10+2 + અંગ્રેજી/હિન્દી ટાઇપિંગ જરૂર |
જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ | 10+2 + અંગ્રેજી/હિન્દી ટાઇપિંગ જરૂરી છે |
Age Limit for RRB RECRUITMENT 2024
RRB RECRUITMENT 2024 આ ભરતી માં અરજી કરનાર ઉમેદવારની ઉંમર વય મર્યાદા 18 વર્ષ થી 33 વર્ષ હોવી જોઈએ. આ ભરતી માં અરજી કરનાર ઉમેદવારની ઉંમર વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને તેમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ.
Graduate Posts
Name of the Post | Age as on 01.01.2025 |
---|---|
Chief Commercial cum Ticket Supervisor | 18-36 |
Station Master | 18-36 |
Goods Train Manager | 18-36 |
Junior Account Assistant cum Typist | 18-36 |
Senior Clerk cum Typist | 18-36 |
Undergraduate Posts
Name of the Post | Age as on 01.01.2025 |
---|---|
Commercial Cum Ticket Clerk | 18-33 |
Accounts Clerk Cum Typist | 18-33 |
Junior Clerk Cum Typist | 18-33 |
Trains Clerk | 18-33 |
Salary In RRB RECRUITMENT 2024
RRB RECRUITMENT 2024 ભારતીય રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા પાડવામાં આવેલી ભરતી માં Graduate Posts ના ઉમેદવાર ને ₹ 29200 થી 35400 ₹ પગાર આપવામાં આવશે. અને Undergraduate Posts ના ઉમેદવારો ને ₹ 19900 થી 21700 ₹ પગાર આપવા માં આવશે.
Graduate Posts
Name of the Post | Pay Level as per 7th CPC | Initial Pay (Rs.) |
---|---|---|
Chief Commercial cum Ticket Supervisor | 6 | 35,400 |
Station Master | 6 | 35,400 |
Goods Train Manager | 5 | 29,200 |
Junior Account Assistant cum Typist | 5 | 29,200 |
Senior Clerk cum Typist | 5 | 29,200 |
Undergraduate Posts
Name of the Post | Pay Level as per 7th CPC | Initial Pay (Rs.) |
---|---|---|
Commercial Cum Ticket Clerk | 3 | 21,700 |
Accounts Clerk Cum Typist | 2 | 19,900 |
Junior Clerk Cum Typist | 2 | 19,900 |
Trains Clerk | 2 | 19,900 |
Application Fee for RRB RECRUITMENT 2024
RRB RECRUITMENT 2024 આ ભરતીમાં અરજી કરનાર General / EWS / OBC કેટેગરીના ઉમેદવારો 500 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે અને SC / ST / PH કેટેગરીના ઉમેદવારો એ 250 રૂપિયા ભરવાના રહેશે.
વિભાગ/પ્રજાતિના ઉમેદવારો | ફી (રૂ.) | |
---|---|---|
1 | બધા ઉમેદવારો માટે (નીચેના ક્રમાંક 2 પર ઉલ્લેખિત શ્રેણી સિવાય). આ રૂ. 500/- ની ફીમાંથી, રૂ. 400/- પાછું આપવામાં આવશે, બેંક ચાર્જિસ ઘટાડીને, જો CBT માટે હાજર થાય છે. | ₹500/- |
2 | SC, ST, પૂર્વ-સૈનિક, PwBD, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતિ અથવા આર્થિક રીતે નબળા વર્ગ (EBC) ના ઉમેદવારો માટે. આ રૂ. 250/- ની ફી બેંક ચાર્જિસ ઘટાડીને પાછું આપવામાં આવશે. (ચેતવણી: EBC ને OBC અથવા EWS સાથે ગૂંચવવું નહીં.) | ₹250/- |
How to Apply for RRB RECRUITMENT 2024
RRB RECRUITMENT 2024 ઉમેદવારો 21/09/2024 થી 20/10/2024 સુધી RRB NTPC 10+2 ઑનલાઈન ફોર્મ 2024 માટે અરજી કરી શકશે.
અરજી કરતા પહેલા RRB CEN 06/2024ની સત્તાવાર સૂચના ધ્યાનપૂર્વક વાંચવી અનિવાર્ય છે. ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો જેમ કે ઓળખ પ્રમાણપત્ર, સરનામું વિગત, ફોટો, સહી વગેરે તૈયાર રાખવી જરૂરી છે.
ફોર્મ સબમિટ કરતા પહેલા દરેક કૉલમને બરાબર ચકાસવું અને સબમિટ કર્યા પછી પ્રિન્ટઆઉટ લેવું ખૂબ જ જરૂરી છે.
Table of Contents
General Information for RRB RECRUITMENT 2024
RRB RECRUITMENT 2024 ઉમેદવારોની લાયકાત કાર્યરત રીતે તેમના દ્વારા આપવામાં આવેલી વિગતોના આધારે થતી રહેશે. જો ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા દાવાને આધાર આપતા પુરાવા રજૂ ન કરાય તો તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે.
1. ઉમેદવાર માત્ર એક જ RRB માટે અરજી કરી શકે છે અને એક જ ઑનલાઈન અરજી સબમિટ કરવી ફરજિયાત છે.
2. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના નોંધાયેલા મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી આખી ભરતી પ્રક્રિયા દરમ્યાન સક્રિય રાખે, કારણ કે તમામ જરૂરી માહિતી SMS અથવા ઈ-મેલ દ્વારા જ આપવામાં આવશે.
rrb recruitment 2024 notification pdf download
You may also like