Join WhatsApp

RRC western railway recruitment 2024 : વેસ્ટર્ન રેલવે દ્વારા 5066 પોસ્ટ પર ભરતી!

RRC western railway recruitment 2024 વેસ્ટર્ન રેલવે દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા એપ્રેન્ટીસ માટે ની ભરતી બહાર પાડવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા કુલ 5066 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 22 ઓક્ટોબર 2024 છે.

આ ભરતીમાં અરજી કરનાર General / OBC અને EWS કેટેગરી ના ઉમેદવારો ને 100 ₹ અરજી ફી ભરવાની રહેશે. જ્યારે SC / ST અને PH કેટેગરી ના ઉમેદવારો અરજી ફી ભરવાની નથી. આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા ઓછા માં ઓછી 15 વર્ષ અને વધુ માં વધુ 24 વર્ષ હોવી જોઈયે. આ ભરતી વિશે ની મહત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને ઉંમર વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, સિલેક્શન પ્રક્રિયા અને કેવી રીતે અરજી કરવી તેના વિશે ની મહત્વ ની માહિતી જાણવા મળશે.

Important Date For RRC western railway recruitment 2024

Application Start23/09/2024
Last date22/10/2024
Exam fee last date22/10/2024
RRC western railway recruitment 2024

Educational Qualification for RRC western railway recruitment 2024

RRC western railway recruitment 2024 ઉમેદવારો એ માન્ય બોર્ડમાંથી 10+2 પરીક્ષા પ્રણાલી હેઠળ ઓછા માં ઓછા 50% ગુણ સાથે 10 મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. સાથે જ, સંબંધિત ટ્રેડમાં NCVT / SCVT થી જોડાયેલ ITI સર્ટિફિકેટ અનિવાર્ય છે.

Application Fee for RRC western railway recruitment 2024

RRC western railway recruitment 2024 વેસ્ટર્ન રેલવે દ્વારા પાડવા માં આવેલી ભરતી માં અરજી કરનાર General / OBC અને EWS કેટેગરી ના ઉમેદવારો ને 100 ₹ અરજી ફી ભરવાની રહેશે. જ્યારે SC / ST અને PH કેટેગરી ના ઉમેદવારો અને મહિલા ઉમેદવારે અરજી ફી ભરવાની નથી.

પરીક્ષાની ફી ચૂકવવા માટે, તમે E ચલાન દ્વારા કેશમાં ચૂકવી શકો છો અથવા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઑનલાઇન ચૂકવણી કરી શકો છો.

General /OBC/EWS100
SC / ST / PH0
Female All Category0

Post details for RRC western railway recruitment 2024

RRC western railway recruitment 2024 વેસ્ટર્ન રેલવે દ્વારા કુલ 5066 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે.

Trade nameGrand total
FITTER1595
WELDER (GAS & ELECTRIC)499
TURNER59
MACHINIST36
CARPENTER241
PAINTER (GENERAL)235
MECHANIC (DIESEL)271
MECHANIC (MOTOR VEHICLE)24
PROGRAMMING & SYSTEMS ADMINISTRATION ASSISTANT (PASSA)260
ELECTRITIAN901
MECHANIC (ELECTRICAL POWER DRIVES)18
ELECTRONICS MECHANIC189
WIREMAN104
MECHANIC (REFRIGERATION AND AIR-CONDITIONING)209
PIPE FITTER189
PLUMBER126
FORGER & HEAT TREATER14
DRAUGHTSMAN ( CIVIL )88
STENOGRAPHE R ( ENGLISH )8
TOTAL5066

Age Limit for RRC western railway recruitment 2024

RRC western railway recruitment 2024 વેસ્ટર્ન રેલવે દ્વારા પાડવા માં આવેલી ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા ઓછા માં ઓછી 15 વર્ષ અને વધુ માં વધુ 24 વર્ષ હોવી જોઈયે.

ઉમેદવારોને રેલ્વે રિક્રૂટમેન્ટ સેલ (RRC) પશ્ચિમ રેલ્વે WR ના નિયમો મુજબ ઉંમર માં છૂટછાટ આપવામાં આવશે.

RRC western railway recruitment 2024

How to Apply for RRC western railway recruitment 2024

RRC western railway recruitment 2024 પશ્ચિમ રેલવે, રેલવે ભરતી સેલ (RRC) દ્વારા 2024 માટે વિવિધ ટ્રેડ માં એપ્રેન્ટિસશીપ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. લાયક ઉમેદવારો 23 સપ્ટેમ્બર 2024 થી 22 ઓક્ટોબર 2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે.

અરજી પ્રક્રિયાને સરળ બનાવવા માટે અહીં સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અરજી ફોર્મ ભરી રહ્યા પહેલા, ઉમેદવારોને ઓફિશિયલ સૂચના ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે જેથી પાત્રતા, જોબની વિગતો અને અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ સમજાય.

લાયકાતનો પુરાવો, ઓળખ પુરાવા અને સરનામા વિગતો જેવા તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો. તમારી ફોટો, સહી અને ઓળખ પુરાવાના સ્કેન કરેલા દસ્તાવેજો અરજી ફોર્મ માં અપલોડ કરવા માટે તૈયાર રાખો.

ઓનલાઈન અરજી ફોર્મમાં જરૂરી તમામ વિગતો સાચી રીતે ભરો. ફોર્મ સબમિટ કરતા પહેલા, ફોર્મનું પ્રિવ્યૂ ધ્યાનથી તપાસો અને તમામ વિગતોમાં કોઈ ભૂલ ન હોય તે ખાતરી કરો. જો જરૂરી હોય તો અરજી ફી ભરો. ફી વગર ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે નહીં. તમામ વિગતોની સમીક્ષા કર્યા પછી, ફોર્મ સબમિટ કરો.

સબમિટ કરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ કઢાવવી અને સુરક્ષિત રાખવી.આ પદ્ધતિને અનુસરીને, ઉમેદવારો પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024 માટે અરજી કરી શકશે.

RRC western railway recruitment 2024 Notification Download

Apply onlineCLICK
Download Notification CLICK
Official websiteCLICK

You may also like

GSERC Shikshan Sahayak Recruitment 2024 : GSERC દ્વારા 4092 જગ્યા પર ભરતી!

  • DHS Mahesana Recruitment : મહેસાણા જિલ્લામાં મેડિકલ ક્ષેત્રે મહત્વની ભરતી!

    DHS Mahesana Recruitment : મહેસાણા જિલ્લામાં મેડિકલ ક્ષેત્રે  મહત્વની ભરતી!

    DHS Mahesana Recruitment મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા ભરતી બહાર પાડવા માં આવી છે. મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા કુલ 15 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. આ ભરતી અલગ અલગ પોસ્ટ માટે ની બહાર પાડવા માં આવી છે. મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા પાડવા માં આવેલી ભરતી માં પસંદગી પામનાર ઉમેદવાર ને…


  • SMC Recruitment 2024 : સુરત માં નોકરી કરવાની જોરદાર તક!

    SMC Recruitment 2024 : સુરત માં નોકરી કરવાની જોરદાર તક!

    SMC Recruitment 2024 સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી બહાર પાડવા માં આવેલી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અર્બન એન્ડ હેલ્થ વેલેન્સ સેન્ટર માટે એમ પી એચ ડબલ્યુ ( MPHW ) ની પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા એમ પી એચ ડબલ્યુ ની પોસ્ટ માટે ની 59 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી…


Leave a Comment