Sainik School Gujarat Recruitment ગુજરાત ની સૈનિક સ્કૂલ માં ભરતી બહાર પાડવા માં આવી છે. સૈનિક સ્કૂલ માં કુલ 10 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. આ ભરતી પુરુષ અને મહિલા બંને ઉમેદવાર માટે પાડવા માં આવી છે. આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા ઓછા માં ઓછી 18 વર્ષ અને વધુ માં વધુ 50 વર્ષ હોવી જોઈએ.
આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવાર ને ₹ 29,200 થી 92,300 ₹ પગાર આપવા માં આવશે. આ ભરતી માં ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા ની રહેશે. આ ભરતી માં અરજી કરનાર ઉમેદવારે 400 રૂપિયા અરજી ફી ભરવા ની રહેશે. આ ભરતી વિશે ની મહત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને શૈક્ષણિક લાયકાત , ઉંમર મર્યાદા , કેવી રીતે અરજી કરવી અને પગાર ધોરણ જેવી મહત્વ ની માહિતી જાણવા મળશે.
Post details for Sainik School Gujarat Recruitment
Sainik School Gujarat Recruitment ગુજરાત સૈનિક સ્કૂલ માં કુલ 10 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. ગુજરાત સૈનિક સ્કૂલ દ્વારા ક્વાટર માસ્ટર , મેસ મેનેજર , ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી) , નર્સિંગ સિસ્ટર , કાઉન્સિલર તથા વોર્ડબોય ની પોસ્ટ માટે પાડવામાં આવેલ છે.
પોસ્ટ | જગ્યા |
ક્વાટર માસ્ટર | 1 |
મેસ મેનેજર | 1 |
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી) | 2 |
નર્સિંગ સિસ્ટર | 1 |
કાઉન્સિલર | 1 |
વોર્ડબોય | 4 |
કુલ | 10 |
Educational Qualification for Sainik School Gujarat Recruitment
Sainik School Gujarat Recruitment સિપાહી શાળા ગુજરાતની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ – અલગ શૈક્ષણિક લાયકાતો જરૂરી છે. જે નીચે જણાવેલ છે .
પોસ્ટ | શૈક્ષણિક લાયકાત |
ક્વાટર માસ્ટર | બી.એ અથવા બી.કોમ તથા અન્ય |
મેસ મેનેજર | ધોરણ-10 પાસ |
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી) | સ્નાતક ડિગ્રી |
નર્સિંગ સિસ્ટર | નર્સિંગ ડિપ્લોમા અથવા ડિગ્રી |
કાઉન્સિલર | સબંધિત વિભાગમાં સ્નાતક અથવા અનુસ્નાતક તથા અન્ય |
વોર્ડબોય | ધોરણ-10 પાસ તથા અન્ય |
Age Limit for Sainik School Gujarat Recruitment
Sainik School Gujarat Recruitment ગુજરાત સૈનિક સ્કૂલ દ્વારા પાડવા માં આવેલ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા ઓછા માં ઓછી 18 વર્ષ અને વધુ માં વધુ 50 વર્ષ હોવી જોઈએ.
પોસ્ટ | ઉંમર લાયકાત |
ક્વાટર માસ્ટર | 21 વર્ષ થી 50 વર્ષ સુધી |
મેસ મેનેજર | 21 વર્ષ થી 50 વર્ષ સુધી |
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી) | 21 વર્ષ થી 35 વર્ષ સુધી |
નર્સિંગ સિસ્ટર | 18 વર્ષ થી 50 વર્ષ સુધી |
કાઉન્સિલર | 21 વર્ષ થી 35 વર્ષ સુધી |
વોર્ડબોય | 18 વર્ષ થી 50 વર્ષ સુધી |
Salary In Sainik School Gujarat Recruitment
Sainik School Gujarat Recruitment ગુજરાત સૈનિક સ્કૂલ દ્વારા પાડવા માં આવેલ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવાર ને ₹ 29,200 થી 92,300 ₹ પગાર આપવા માં આવશે.
પોસ્ટ | પગાર ધોરણ |
ક્વાટર માસ્ટર | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
મેસ મેનેજર | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી) | રૂપિયા 44,900 અને અન્ય લાભ |
નર્સિંગ સિસ્ટર | રૂપિયા 20,000 અને અન્ય લાભ |
કાઉન્સિલર | રૂપિયા 25,000 અને અન્ય લાભ |
વોર્ડબોય | રૂપિયા 20,000 અને અન્ય લાભ |
Selection Process for Sainik School Gujarat Recruitment
Sainik School Gujarat Recruitment ગુજરાત સૈનિક સ્કૂલ ની આ વેકેંસી માટે, કેન્ડિડેટ નું સિલેક્શન અરજી ફોર્મ ની અંતિમ તારીખ બાદ શોર્ટલિસ્ટિંગ થી શરૂ થશે. લાયક ઉમેદવારોને ત્યારબાદ લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
સંસ્થા અન્ય પસંદગી પ્રક્રિયા ઓ દ્વારા પણ ઉમેદવાર ની પસંદગી કરી શકે છે, અને આખી પસંદગી પ્રક્રિયા સંસ્થા ની સત્તામાં છે. અરજી ફોર્મ ભરતી વખતે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી યોગ્ય રીતે ભરવા નું ધ્યાન રાખો, કારણ કે ઇન્ટરવ્યૂ / પરીક્ષાની જાણકારી મોબાઈલ અને ઇમેઇલ દ્વારા જ મળશે.
Application Fee for Sainik School Gujarat Recruitment
Sainik School Gujarat Recruitment સૈનિક સ્કૂલ ગુજરાત ની ભરતી માટે ની સૂચના અનુસાર, દરેક કેટેગરી ના ઉમેદવારો ને અરજી કરવા માટે 400 રૂપિયા નો ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) આપવો ફરજિયાત છે.
How to Apply for Sainik School Gujarat Recruitment
Sainik School Gujarat Recruitment ગુજરાત સૈનિક સ્કૂલ ની આ વેકેન્સીમાં અરજી કરવા માટે સૌથી પહેલા નીચે આપેલી જાહેરાતનો અભ્યાસ કરો અને તેની લાયકાતો ચકાસો.
જો તમે લાયકાત ધરાવો છો, તો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, બાયોડેટા અને જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મમાં જોડો. કવર ઉપર તમે કઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો તે સ્પષ્ટ રીતે લખવું. હવે આ સંપૂર્ણ ભરેલું ફોર્મ છેલ્લી તારીખ પહેલાં નજીકના પોસ્ટની મદદથી સંસ્થાનાના સરનામે મોકલી દો.
અરજી મોકલવાનું સરનામું :- આચાર્યશ્રી, સૈનિક સ્કૂલ બાલાચડી, પો :- બાલાચડી, જામનગર, પિન :- 361230.
Download Notification for Sainik School Gujarat Recruitment
Download Notification | CLICK |
You may also like JNV Recruitment 2024 : 10 પાસ ઉમેદવાર માટે જવાહર નવોદય વિદ્યાલય માં નોકરી ની તક!