Sir Takhtasinhji Hospital Recruitment 2024 એનએમએચ ભાવનગર, સર તકતાસિંઘજી હોસ્પિટલ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. એનએમએચ ભાવનગર, સર તકતાસિંઘજી હોસ્પિટલ દ્વારા કુલ 02 પોસ્ટ પર ભરતી પાડવામાં આવેલ છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ નીચે જણાવેલી વિવિધ જગ્યાઓને તદ્દન હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારિત રીતે ભરવામાં આવશે. આ સાથે, પ્રતિક્ષા યાદી (વેઇટિંગ લિસ્ટ) પણ તૈયાર કરવામાં આવશે. જે ઉમેદવારોએ આ માટે લાયકાત પ્રાપ્ત કરી છે, તેમણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી પ્રક્રિયા ફકત આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક દ્વારા થશે. આ ભરતી માટે અરજી કરવાનું સમય મર્યાદા 27/09/2024 ના રોજ સવારે 9:00 વાગ્યાથી શરૂ થશે. પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ રીતે મેરિટ આધારિત હશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં લાયકાત અને જરૂરીયાતોને ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ. એકવાર અરજી સબમિટ થઈ જાય, પછી ઉમેદવારોએ આધિકારીક વેબસાઈટ પર પસંદગી પ્રક્રિયા અને આગળના સૂચનો અંગે અપડેટ્સ જોવાનું ચાલુ રાખવું જોઈએ.આ ભરતી અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર વય 50 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ. આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 05/09/2024 છે. આ ભરતીમાં ઉમેદવારનો પગાર ધોરણ 16,000 થી 20,000 ₹ છે. આ ભરતી વિશેની વધુ માહિતી નીચે આપેલી છે. જેમાં તમને આ આ ભરતી માં કેવી રીતે અરજી કરવી, સિલેક્શન પ્રોસેસ, પગાર ધોરણ, ઉંમર વય મર્યાદા જેવી મહત્વની માહિતી જાણવા મળશે.
Post details for NHM, Bhavnagar, Sir Takhtasinhji Hospital Recruitment 2024
ક્રમ નં. | જગ્યાનું નામ | ભરવાપાત્ર જગ્યા |
---|---|---|
1 | ઓપ્ટોમેટ્રીસ્ટ (Optometrist) | 1 |
2 | ડેન્ટલ ટેકનીશીયન (Dental Technician) | 1 |
Educational Qualifications for Sir Takhtasinhji Hospital Recruitment 2024
Sir Takhtasinhji Hospital Recruitment 2024 એનએમએચ ભાવનગર, સર તકતાસિંઘજી હોસ્પિટલ દ્વારા પાડવામાં આવેલ ભરતીમાં શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણે છે.
Optometrist:- માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ઑપ્ટોમેટ્રી.
Dental Technician-: HSC (ઉચ્ચતર માધ્યમિક) પરીક્ષા કે તેની સમાન પરીક્ષા પાસ કરેલ, સાથે માન્ય યુનિવર્સિટીમાંથી ડેન્ટલ ટેકનિકિયન ડિગ્રી .
ક્રમ નં. | જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
---|---|---|
01 | ઓપ્ટોમેટ્રીસ્ટ (Optometrist) | માન્યતાવાળું યુનિવર્સિટી પાસેથી બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી (০৭-DEIC) |
02 | ડેન્ટલ ટેકનીશિયન (Dental Technician) | એચએસસી પરીક્ષા અથવા સમકક્ષ પરીક્ષા પાસ સાથે ડેન્ટલ ટેકનીશિયનમાં ડિગ્રી (০৭-DEIC) |
Experience for Sir Takhtasinhji Hospital Recruitment 2024
Sir Takhtasinhji Hospital Recruitment 2024 એનએમએચ ભાવનગર, સર તકતાસિંઘજી હોસ્પિટલ દ્વારા પાડવામાં આવેલ ભરતીમાં સરકારી હોસ્પિટલમાં કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
ક્રમ નં. | જગ્યાનું નામ | અનુભવ |
---|---|---|
01 | ઓપ્ટોમેટ્રીસ્ટ (Optometrist) | સરકારી હોસ્પિટલમાં કાર્યનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. |
02 | ડેન્ટલ ટેકનીશિયન (Dental Technician) | સરકારી હોસ્પિટલમાં કાર્યનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. |
Age Limit for Sir Takhtasinhji Hospital Recruitment 2024
Sir Takhtasinhji Hospital Recruitment 2024 એનએમએચ ભાવનગર, સર તકતાસિંઘજી હોસ્પિટલ દ્વારા પાડવામાં આવેલ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર વય 50 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ.
Salary In Sir Takhtasinhji Hospital Recruitment 2024
Sir Takhtasinhji Hospital Recruitment 2024 આ ભરતીમાં પગાર ધોરણ 16,000 થી 20,000 ₹ છે.
ક્રમ નં. | જગ્યાનું નામ | માસિક ફિકસ વેતન |
---|---|---|
01 | ઓપ્ટોમેટ્રીસ્ટ (Optometrist) | રૂ. 16,000/- |
02 | ડેન્ટલ ટેકનીશિયન (Dental Technician) | રૂ. 20,000/- |
Selection Process for Sir Takhtasinhji Hospital Recruitment 2024
Sir Takhtasinhji Hospital Recruitment 2024 એનએમએચ ભાવનગર, સર તકતાસિંઘજી હોસ્પિટલ દ્વારા પાડવામાં આવેલ ભરતીમાં ઉમેદવારો ની ઇન્ટરવ્યુ આધારિત પસંદગી કરવામાં આવશે. આ ભરતી માં ઉમેદવારો ને હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારિત રીતે રાખવા માં આવશે.
How to apply for Sir Takhtasinhji Hospital Recruitment 2024
Sir Takhtasinhji Hospital Recruitment 2024 એનએમએચ ભાવનગર, સર તકતાસિંઘજી હોસ્પિટલ દ્વારા પાડવામાં આવેલ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકારિક વેબસાઇટ મારફતે ઓનલાઈન http://arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
Important Date For Sir Takhtasinhji Hospital Recruitment 2024
Event | Date |
---|---|
Last Date to Apply | 05/09/2024 |
Important Link For Sir Takhtasinhji Hospital Recruitment 2024
Download Notification Apply Online
You may also like Jamnagar Municipal Corporation Recruitment 2024: 31,000 ₹ ની નોકરી માટે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માં ઉતમ તક!