VMC Recruitment 2024 વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી બહાર પાડવા માં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ની ભરતી બહાર પાડવા માં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ 6 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે માંથી સર્વર એન્ડ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર માટે ની 2 પોસ્ટ અને સોફ્ટવેર પ્રોગ્રામર માટે ની 4 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર વય મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ 35 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. આ ભરતી માં પસંદગી પામનાર ઉમેદવાર ને ₹ 35,400 થી 1,12,000 ₹ માસિક ફિક્સ ફીક્સ પગાર આપવા માં આવશે.
આ ભરતીમાં અરજી કરવા ની છેલ્લી તારીખ 9 ઓક્ટોબર 2024 છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાડવા માં આવેલી ભરતી માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ ઓનલાઇન અરજી કરવા ની રહેશે. આ ભરતી વિશે ની મહત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને ઉંમર વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, સિલેક્શન પ્રક્રિયા અને કેવી રીતે અરજી કરવી તેના વિશે ની મહત્વ ની માહિતી જાણવા મળશે.
Post details for VMC Recruitment 2024
VMC Recruitment 2024 વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ 6 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે માંથી સર્વર એન્ડ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર માટે ની 2 પોસ્ટ અને સોફ્ટવેર પ્રોગ્રામર માટે ની 4 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે.
પોસ્ટ | જગ્યા | |
સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટર | 2 | |
સોફ્ટવેર પ્રોગ્રામર | 4 |
Educational Qualification for VMC Recruitment 2024
VMC Recruitment 2024 વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાડવા માં આવેલી ભરતી ની શૈક્ષણિક લાયકાત ની માહિતી નીચે આપેલી છે.
સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટર :- ફૂલ ટાઈમ B.E.-IT / કમ્પ્યુટર્સ / ઇલેક્ટ્રોનિક્સ અથવા ડિપ્લોમા – IT / EC / ઇલેક્ટ્રોનિક્સ માં ઓછા માં ઓછા 55% ગુણ સાથે અભ્યાસ પૂર્ણ કરવો જરૂરી છે. B.E. ધારક ઉમેદવાર માટે ઓછા માં ઓછા 5 વર્ષ નો પોસ્ટ લાયકાત નો અનુભવ હોવો આવશ્યક છે.
જો ઉમેદવાર ડિપ્લોમા ધારક છે, તો તેના માટે ઓછામાં ઓછા 7 વર્ષનો પોસ્ટ લાયકાતનો અનુભવ ફરજિયાત રહેશે.
સોફ્ટવેર પ્રોગ્રામર :- ફૂલ ટાઈમ MCA, B.E. – IT / કમ્પ્યુટર્સ અથવા M.Sc. – IT માં ઓછા માં ઓછા 55% ગુણ સાથે અભ્યાસ પૂર્ણ કરવું જરૂરી છે. આ લાયકાત ધરાવતા ઉમેદવાર માટે ઓછા માં ઓછા 5 વર્ષ નો પોસ્ટ લાયકાત નો અનુભવ હોવો ફરજિયાત છે.
Age Limit for VMC Recruitment 2024
VMC Recruitment 2024 વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાડવા માં આવેલી ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર વય મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ 35 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં.
Salary In VMC Recruitment 2024
VMC Recruitment 2024 પ્રથમ ત્રણ વર્ષ માટે ઉમેદવાર ને ₹ 40,800 ફિક્સ માસિક વેતન આપવા માં આવશે. આ સમયગાળા દરમિયાન તેમની કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ થાય તો ત્રણ વર્ષ ના અંતે ઉમેદવાર ને સાતમું પગાર પંચના નિયમો અનુસાર લેવલ-6, પે મેટ્રિક્સ માં પગાર ધોરણ મળવા પાત્ર રહેશે. આ પે મેટ્રિક્સ અંતર્ગત પગાર ₹ 35,400 થી ₹ 1,12,400 સુધી નો રહેશે, જે પછી ના પગાર ધોરણો અને નીતિ ઓ મુજબ વધારવા માં આવશે.
How to Apply for VMC Recruitment 2024
VMC Recruitment 2024 રસ ધરાવતા ઉમેદવારો ને 9 ઓક્ટોબર 2024 સાંજ ના 4:59 વાગ્યા સુધી માં વેબસાઈટ પર જઈ ને ઑનલાઈન અરજી કરવા ની રહેશે.
અરજી કરતી વખતે, ઉંમર, લાયકાત, અને અનુભવ ની ગણતરી ઑનલાઈન અરજી સ્વીકારવા ની છેલ્લી તારીખ ની આધારે કરવામાં આવશે.
અરજી ફોર્મ ભરતી વખતે જરૂરી માહિતી જાળવી ને સંપૂર્ણ રીતે સબમિટ કરવી, અને ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ ચોક્કસપણે લઈ લેવી.
General Information for VMC Recruitment 2024
VMC Recruitment 2024 1. ઉમેદવારો માટે અરજી કરતા પહેલા જરૂરી લાયકાત અને દસ્તાવેજો ચકાસવા મહત્વપૂર્ણ છે. જો ઉમેદવાર જરૂરી લાયકાત ધરાવતા ન હોય, તો અરજી માન્ય નથી.
2. ઓનલાઇન અરજી અને પેમેન્ટ પ્રક્રિયા માટે ડેસ્કટોપ અથવા લેપટોપનો ઉપયોગ કરવો સલાહકાર છે, કારણ કે અન્ય ઉપકરણો ટેકનિકલ સમસ્યાઓ ઊભી કરી શકે છે. VMC દ્વારા જાહેર કરવામાં આવેલી જગ્યાઓની સંખ્યા વધઘટની શક્યતા છે.
3. રસ ધરાવતા ઉમેદવારો 20 સપ્ટેમ્બર 2024, 13:00 કલાકથી 9 ઓક્ટોબર 2024, 16:59 કલાક સુધી વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી ફોર્મ ભરતા પહેલા તમામ સૂચનાઓ ધ્યાનથી વાંચવી જરૂરી છે.
4 ઉંમર, લાયકાત, અને અનુભવની ગણતરી ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની આધારે કરવામાં આવશે.શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી પ્રાપ્ત થવી આવશ્યક છે.
5. શૈક્ષણિક લાયકાત કે વર્તમાન સ્થિતિના પુરાવા આપવાની રહેશે, અને જે કોઈ જોગવાઈઓની જરૂરિયાત હશે તે મુજબના પ્રમાણપત્રો રજૂ કરવા પડશે. ઉમેદવારોને અરજી દરમિયાન જણાવેલ અનુભવની વિગતો તથા અન્ય માગેલી માહિતી બરાબર ભરવી, અને તે માહિતીની પુષ્ટિ માટે યોગ્ય પ્રમાણપત્રો રજૂ કરવા જરૂરી રહેશે.
6. જો ઉમેદવારોએ સચોટ અને પૂરી માહિતી રજૂ નહીં કરી હોય, તો તેમની ઉમેદવારી રદ કરવાની તક મળશે. ફી ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા જ ભરવી, અને તેના પૂરાવા તરીકે પેમેન્ટની નકલ સાચવી રાખવી જરૂરી છે.
7. આ ભરતી પ્રક્રિયામાં કોઇ પણ પ્રકારની ભલામણ અથવા દબાણનો પ્રયાસ ઉમેદવારીને રદ કરી શકે . VMCની વેબસાઇટ પર રેગ્યુલર વિઝિટ કરીને અરજીની સ્થિતિ અને અન્ય સૂચનાઓ પર ધ્યાન આપવું.
You may also like
Nabard Office Recruitment 2024 : 35,000 ₹ માટે નાબાર્ડ માં નોકરી ની ઉતમ તક!