DHS Mahesana Recruitment : મહેસાણા જિલ્લામાં મેડિકલ ક્ષેત્રે મહત્વની ભરતી!

DHS Mahesana Recruitment મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા ભરતી બહાર પાડવા માં આવી છે. મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા કુલ 15 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. આ ભરતી અલગ અલગ પોસ્ટ માટે ની બહાર પાડવા માં આવી છે. મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા પાડવા માં આવેલી ભરતી માં પસંદગી પામનાર ઉમેદવાર ને પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર આપવા માં આવશે.

આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા પોસ્ટ પ્રમાણે અલગ અલગ હશે. મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા પાડવા માં આવેલી ભરતી માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 22 ઓક્ટોબર 2024 થી 28 ઓક્ટોબર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા પાડવા માં આવેલી ભરતી ની મહત્વની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને ઉંમર લાયકાત, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, કેવી રીતે અરજી કરવી, પસંદગી ની પ્રક્રિયા જેવી મહત્વની માહિતી જાણવા મળશે.

Post details for DHS Mahesana Recruitment

DHS Mahesana Recruitment મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા કુલ 15 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. આ ભરતી અલગ અલગ પોસ્ટ માટે ની બહાર પાડવા માં આવી છે.

પોસ્ટ જગ્યા
મેડીકલ ઓફિસર (MBBS)6
ફાર્માસીસ્ટ (PHC / UPHC / RBSK and | Other Prog.)7
આયુષ તબીબ (PHC / RBSK)
Audiologist (Audiologist & Speech language Pathologist)1
Audiometric Assistant1
કુલ 15

Educational Qualification for DHS Mahesana Recruitment

પોસ્ટ શૈક્ષણિક લાયકાત
મેડીકલ ઓફિસર (MBBS)(1) ઉમેદવારે એમ.બી.બી.એસ. કરેલ હોવું જરૂરી છે. અને ગુજરાત મેડિકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
(2) NHM અને UHWC (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) ની કામગીરી ના નિયમો અનુસાર જ કરવાની રહેશે.
ફાર્માસીસ્ટ (PHC / UPHC / RBSK and | Other Prog.)ઉમેદવાર એ સરકાર માન્ય સંસ્થા માંથી બેચલર અથવા ડિપ્લોમા ફાર્મસી પૂર્ણ કરેલું હોવું જોઈએ. ગુજરાત ફાર્મસી કાઉન્સિલ માં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે. અને સાથે કોમ્પ્યુટર ના બેઝિક કોર્સ પૂર્ણ કરેલો હોવો ફરજીયાત છે.
આયુષ તબીબ (PHC / RBSK)ઉમેદવાર પાસે માન્યતાપ્રાપ્ત કોલેજો અથવા યુનિવર્સિટી માંથી BAMS / BSAM / BHMS ની ડિગ્રી હોવી જોઈએ. Gujarat Homeopathy Ayurved Council માં રજીસ્ટ્રેશન ફરજીયાત છે. તેમજ ઉમેદવારે કોમ્પ્યુટર ના બેઝિક કોર્સ પૂરો કરેલો હોવો જોઈએ.
Audiologist (Audiologist & Speech language Pathologist)RCI માન્ય સંસ્થા માંથી Audiology & Speech Language Pathology માં બેચલર અથવા B.Sc. (Speech and Hearing) પૂર્ણ કરેલું હોવું જોઈએ.
Audiometric Assistantઉમેદવાર પાસે RCI માન્ય સંસ્થા માંથી હિયરિંગ, ભાષા અને ભાષણ (DHLS) માં 1 વર્ષનો ડિપ્લોમા ધરાવેલો હોવો જોઈએ.

Age Limit for DHS Mahesana Recruitment

DHS Mahesana Recruitment મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા પાડવા માં આવેલી ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા પોસ્ટ પ્રમાણે અલગ અલગ હશે.

ફાર્માસીસ્ટ (PHC / UPHC / RBSK and | Other Prog.) અને આયુષ તબીબ (PHC / RBSK) ની પોસ્ટ માટે ઉમેદવાર ની ઉંમર મર્યાદા વધુ માં વધુ 40 વર્ષ હોવી જોઈએ.Audiologist (Audiologist & Speech language Pathologist) અને Audiometric Assistant ની પોસ્ટ માટે ઉમેદવાર ની ઉંમર મર્યાદા વધુ માં વધુ 45 વર્ષ હોવી જોઈએ.

પોસ્ટ ઉંમર લાયકાત
ફાર્માસીસ્ટ (PHC / UPHC / RBSK and | Other Prog.) 40 વર્ષ
આયુષ તબીબ (PHC / RBSK)40 વર્ષ
Audiologist (Audiologist & Speech language Pathologist)45 વર્ષ
Audiometric Assistant45 વર્ષ

Salary In DHS Mahesana Recruitment

DHS Mahesana Recruitment મહેસાણા જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા પાડવા માં આવેલી ભરતી માં પસંદગી પામનાર ઉમેદવાર ને પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર આપવા માં આવશે.

પોસ્ટ માસિક પગાર ₹/-
મેડીકલ ઓફિસર (MBBS)75,000 ₹/-
ફાર્માસીસ્ટ (PHC / UPHC / RBSK and | Other Prog.)16,000 ₹/-
આયુષ તબીબ (PHC / RBSK)31,000 ₹/-
Audiologist (Audiologist & Speech language Pathologist)19,000 ₹/-
Audiometric Assistant15,000 ₹/-

How to Apply for DHS Mahesana Recruitment

DHS Mahesana Recruitment (1) ઉમેદવારની ફક્ત વેબસાઈટ પર ઓનલાઈન કરેલી અરજી જ સ્વીકારવા માં આવશે. સાદી ટપાલ, કુરિયર, રૂબરૂ, સ્પીડ પોસ્ટ અથવા આર.પી.એ.ડી દ્વારા મોકલાયેલ અરજી ઓ રદ ગણવા માં આવશે.

(2) ઓરીજનલ ડોક્યુમેન્ટ ની સાફ અને સ્પષ્ટ ફોટોકોપી સોફ્ટવેર માં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો કોઈ અસ્પષ્ટ ડોક્યુમેન્ટ અપલોડ કરાયેલા હશે, તો અરજી રદ ગણાશે.

(3) અધૂરી વિગતોવાળી અરજી ઓ અમાન્ય ગણાશે.

(4) પત્ર વ્યવહાર માટેની તમામ માહિતી ફક્ત ઈ-મેલ દ્વારા જ આપવામાં આવશે. તેથી, ઉમેદવારોએ કાર્યરત ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર પૂરું પાડવું આવશ્યક છે.

(5) નિમણૂકને લગતી જગ્યામાં વધારો, ઘટાડો અથવા ભરતી પ્રક્રિયા રદ કરવાનો આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મહેસાણા, દ્વારા લેવાશે.

You may also like SMC Recruitment 2024 : સુરત માં નોકરી કરવાની જોરદાર તક!

Leave a Comment

Exit mobile version