GPSC Recruitment 2024 : ગુજરાત સરકાર માં સાયન્ટિફિક ઓફિસર બનવાની તક!

GPSC Recruitment 2024 GPSC દ્વારા ભરતી બહાર પાડવા માં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) વર્ગ -2 અધિકારી ની પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) વર્ગ -2 અધિકારી ની કુલ 21 જગ્યા ઉપર ભરતી બહાર પાડવા માં આવી છે. આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા વધુ માં વધુ 37 વર્ષ હોવી જોઈએ 37 વર્ષ થી વધારે હોવી જોઈએ નહીં.

આ ભરતી માં પસંદગી પામનાર ઉમેદવાર પગાર ધોરણ તરીકે પે મેટ્રિક્સ લેવલ 8 પ્રમાણે 49,600 ₹/- થી 1,42,400 ₹/– પગાર આપવા માં આવશે. આ ભરતી માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 30 ઓક્ટોબર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી વિશે ની મહત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને શૈક્ષણિક લાયકાત , ઉંમર મર્યાદા , અરજી કેવી રીતે કરવી અને પસંદગીની પ્રક્રિયા વિશેની વધુ માહિતી જાણવા મળશે.

Post details for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) વર્ગ -2 અધિકારી ની પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) વર્ગ -2 અધિકારી ની કુલ 21 જગ્યા ઉપર ભરતી બહાર પાડવા માં આવી છે.

કેટેગરીજગ્યા
બિનઅનામત9
આર્થિક રીતે નબળા વર્ગો2
સા.શૈ.પ.વ.6
અનુ.જાતિ1
અનુ.જનજાતિ3
કેટેગરીજગ્યા
બિનઅનામત3
આર્થિક રીતે નબળા વર્ગો0
સા.શૈ.પ.વ.2
અનુ.જાતિ0
અનુ.જનજાતિ1

Educational Qualification for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 (i) ફોરેન્સિક વિજ્ઞાન (ફિઝિકલ સાયન્સીસ સાથે), ફોરેન્સિક નાનો-ટેકનોલોજી, ભૌતિકશાસ્ત્ર અથવા ભૌતિક રાસાયણશાસ્ત્ર માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવવી જરૂરી છે. આ ડિગ્રી ભારત ના કેન્દ્રીય અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થાપિત યુનિવર્સિટી ઓ માંથી પ્રાપ્ત હોવી જોઈએ, અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, 1956 ની કલમ 3 હેઠળ માન્ય અથવા માન્ય યુનિવર્સિટી ની સમકક્ષ શૈક્ષણિક સંસ્થા દ્વારા માન્ય યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલ હોવી જોઈએ.

(ii) ફોરેન્સિક વિજ્ઞાન અથવા ભૌતિકશાસ્ત્ર સાથે બેચલર ડિગ્રીનની પણ જરૂર છે. આ બેચલર ડિગ્રી પણ ભારત ના કેન્દ્રીય કે રાજ્ય કાયદા હેઠળ સ્થાપિત યુનિવર્સિટી ઓ માંથી મેળવવા માં આવેલી હોવી જોઈએ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, 1956 હેઠળ માન્ય યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલી શૈક્ષણિક સંસ્થા દ્વારા મંજૂર હોવી જોઈએ.આ ખાલી જગ્યા માટે, ઉમેદવાર પાસે ફોરેન્સિક વિજ્ઞાન અથવા તેની સંબંધિત શાખાઓમાં માપદંડ મુજબની શિક્ષણયોગ્યતા હોવી જરૂરી છે.

(iii) ઉમેદવાર ને ગુજરાત સિવિલ સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ ના કમ્પ્યુટર એપ્લિકેશન વીશે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. ઉપરાંત, ઉમેદવાર પાસે પૂરતું ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું જ્ઞાન હોવું જરૂરી છે.

Experience for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 (A) ગુજરાત રાજ્ય ના ફોરેન્સિક વિજ્ઞાન નિર્દેશાલય ની સબઓર્ડિનેટ સર્વિસ માં ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળા ની સંબંધિત વિભાગ માં બે વર્ષ નો અનુભવ ધરાવતો વ્યકિત હોવો જરૂરી છે. આ પદ લેબોરેટરી ટેક્નિશિયન, ક્લાસ 3 કરતા નીચું ન હોવું જોઈએ.

(B) આ ઉપરાંત, સરકારે માન્યતા આપેલા વિભાગ માં અથવા સ્થાનિક સંસ્થા ઓ, સરકારી ઉપક્રમો, બોર્ડ, ખાનગી અથવા જાહેર ક્ષેત્ર ની પ્રયોગશાળા, સંશોધન સંસ્થા, હોસ્પિટલ, કે કંપની, જે કંપની અધિનિયમ 2013 હેઠળ સ્થાપિત કરવામાં આવી હોય, તેમાં પણ અરજદારે બે વર્ષ સુધી નું સંશોધન અથવા વિશ્લેષણ કાર્ય નું અનુભવી હોવું જોઈએ. આ પદ લેબોરેટરી ટેક્નિશિયન, ક્લાસ 3 ના સમકક્ષ હોવું જોઈએ. આ તમામ માપદંડો ને પૂર્ણ કરવું જરૂરી છે જેથી અરજદાર ને સંબંધિત પદ માટે લાયકાત પ્રાપ્ત થાય.

Age Limit for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પાડવા માં આવેલી સાયન્ટિફિક ઓફિસર ની ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા વધુ માં વધુ 37 વર્ષ હોવી જોઈએ 37 વર્ષ થી વધારે હોવી જોઈએ નહીં.

ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાત ની ઓનલાઈન અરજી કરવા ની છેલ્લી તારીખ ના રોજ ગણવામાં આવશે. આનો અર્થ એ છે કે ઉમેદવારની ઉંમર અને તેમના અનુભવની ગણતરી તે તારીખે કરાશે, જ્યારે જાહેરાતમાં નક્કી કરેલી છેલ્લી તારીખ સુધી ઉમેદવાર અરજી કરી શકશે.

Salary In GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પાડવા માં આવેલી સાયન્ટિફિક ઓફિસર ની ભરતી માં પસંદગી પામનાર ઉમેદવાર પગાર ધોરણ તરીકે પે મેટ્રિક્સ લેવલ 8 પ્રમાણે 49,600 ₹/- થી 1,42,400 ₹/- પગાર મળવા પાત્ર છે.

How to Apply for GPSC Recruitment 2024

  • GPSC Recruitment 2024 સૌ પ્રથમ ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને “Latest Updates” વિકલ્પ પસંદ કરો.
  • ત્યારબાદ લિંક પર જાઓ. જ્યાં નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • તમને પૂછી આવેલી વિગતો, જેમ કે ફોટો અને સહી, સચોટ રીતે ભરો.
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્ય માં ઉપયોગ માટે ફોર્મ ની પ્રિન્ટઆઉટ લઇ લો.

General Information for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 આ જગ્યા માટે ઉમેદવારોની પસંદગી પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાત દ્વારા કરવામાં આવશે. પ્રાથમિક કસોટી 300 ગુણની રહેશે, જેમાં 100 પ્રશ્નો સામાન્ય અભ્યાસના અને ૨૦૦ પ્રશ્નો સંબંધિત વિષયના હશે.

આ કસોટી માટે 180 મિનિટનો સમય ફાળવવામાં આવશે. જો ઉમેદવાર પ્રાથમિક કસોટીમાં ૧૫% કરતાં ઓછા ગુણ મેળવે છે, તો તેઓ રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણાશે નહીં. અંતિમ પસંદગી ૫૦% ગુણભાર પ્રાથમિક કસોટીના અને 50% ગુણભાર રૂબરૂ મુલાકાતના આધારે થશે.

Download Notification GPSC Recruitment 2024

DOWNLOAD NOTIFICATION CLICK

You may also like Gpsc Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-3 ની ભરતી!

Leave a Comment

Exit mobile version