Gpsc Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-3 ની ભરતી!

Gpsc Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC દ્વારા ભરતી બહાર પાડવા માં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-3 અધિકારી ની પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-3 અધિકારી ની કુલ 153 જગ્યા ઉપર ભરતી બહાર પાડવા માં આવી છે

. આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા ઓછા માં ઓછી 19 વર્ષ અને વધુ માં વધુ 35 વર્ષ હોવી જોઈએ 35 વર્ષ થી વધારે હોવી જોઈએ નહીં. આ ભરતી માં પસંદગી પામનાર ઉમેદવાર ને પ્રથમ ત્રણ વર્ષ માટે 49,600 માસિક ફિક્સ પગાર આપવા માં આવશે અને ત્યારબાદ પે મેટ્રિક્સ લેવલ 7 પ્રમાણે 39,900 થી 1,26,600 ₹ પગાર આપવા માં આવશે. આ ભરતી માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 30 ઓક્ટોબર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી વિશે ની મહત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને શૈક્ષણિક લાયકાત , ઉંમર મર્યાદા , અરજી કેવી રીતે કરવી અને પસંદગીની પ્રક્રિયા વિશેની વધુ માહિતી જાણવા મળશે.

Post details for Gpsc Recruitment 2024

Gpsc Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-3 અધિકારી ની પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-3 અધિકારી ની કુલ 153 જગ્યા ઉપર ભરતી બહાર પાડવા માં આવી છે.

કેટેગરીજગ્યા
બિનઅનામત42
આર્થિક રીતે નબળા વર્ગો35
સા.શૈ.પ.વ.39
અનુ.જાતિ15
અનુ.જનજાતિ22
કુલ 153

Vacancies for Female category

કેટેગરીજગ્યા
બિનઅનામત14
આર્થિક રીતે નબળા વર્ગો11
સા.શૈ.પ.વ.13
અનુ.જાતિ5
અનુ.જનજાતિ7
કુલ 50

Educational Qualification for Gpsc Recruitment 2024

Gpsc Recruitment 2024 આ પદ માટે અરજી કરવા માટે ઉમેદવારે મિકેનિકલ અથવા ઓટોમોબાઇલ ઇજનેરી માં ત્રિ વર્ષીય ડિપ્લોમા ધરાવવો જરૂરી છે, જે ભારતના કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત અને માન્ય કરવા માં આવેલી યુનિવર્સિટી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ, 1956 ની કલમ 3 હેઠળ માન્ય જાહેર કરવામાં આવેલી અન્ય શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલો હોય.

આ ઉપરાંત, મિકેનિકલ અથવા ઓટોમોબાઇલ ઇજનેરી માં બેચલર ડિગ્રી ધરાવનાર ઉમેદવારો પણ અરજી માટે પાત્ર ગણાશે. ઉમેદવારે ગુજરાત જાહેર સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ કમ્પ્યુટર એપ્લિકેશન નું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.

ઉમેદવાર પાસે ગિયર સાથે ની મોટરસાઇકલ અને લાઇટ મોટર વાહન ચલાવવા નો માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવો આવશ્યક છે, જેની જરૂરિયાત નિમણૂક સમયે રહેશે. ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી ભાષા માં પૂરતું જ્ઞાન હોવું જોઈએ, જેથી તે ગુજરાત અથવા હિન્દી ભાષામાં અસરકારક રીતે કામ કરી શકે. આ શરતો સાથે, યોગ્ય લાયકાત ધરાવનારા ઉમેદવારોને આ પદ માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Age Limit for Gpsc Recruitment 2024

Gpsc Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પાડવા માં આવેલી સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-3 અધિકારી ની ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા ઓછા માં ઓછી 19 વર્ષ અને વધુ માં વધુ 35 વર્ષ હોવી જોઈએ 35 વર્ષ થી વધારે હોવી જોઈએ નહીં.

Salary In Gpsc Recruitment 2024

Gpsc Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પાડવા માં આવેલી સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-3 અધિકારી ની ભરતી માં પસંદગી પામનાર ઉમેદવાર ને પ્રથમ ત્રણ વર્ષ માટે 49,600 ₹/- માસિક ફિક્સ પગાર આપવા માં આવશે અને ત્યારબાદ પે મેટ્રિક્સ લેવલ 7 પ્રમાણે 39,900 થી 1,26,600 ₹ પગાર આપવા માં આવશે.

Physical Test for Gpsc Recruitment 2024

For Male candidates

NoClassHeightChest DeflatedChest Inflated*Weight
1Scheduled Tribes of Gujarat Origin. (ST)158 Centimeter79 Centimeter84 Centimeter50 Kilogram
2Candidate
(except Scheduled Tribes of Gujarat origin).
162 Centimeter79 Centimeter84 Centimeter50 Kilogram

For Female candidates

NoClassHeightWeight
1Scheduled Tribes of Gujarat Origin. (ST) 155 Centimeter 45 Kilogram
2Candidate (except Scheduled Tribes of Gujarat origin)158 Centimeter 45 Kilogram

Exam Details for Gpsc Recruitment 2024

PAPERPARTSUBJECTMARKSDURATION
PaperPart-AConcerned Subject125 Marks3 Hours
PaperPart-BAct/Rules/Guideline/Institute/Judgements75 Marks3 Hours
PaperPart-CGujarati50 Marks3 Hours
TOTAL 250 Marks3 Hours

How to Apply for Gpsc Recruitment 2024

Gpsc Recruitment 2024 સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને “Latest Updates” વિકલ્પ પર ક્લિક કરો.

ત્યારબાદ, “નવા વપરાશકર્તા” વિકલ્પને પસંદ કરો.

ત્યાં જરૂરી વિગતો, જેમાં ફોટો અને સહી સામેલ છે, ધ્યાનપૂર્વક ભરો.

ફોર્મ પૂરું કર્યા બાદ સબમિટ કરો અને જો અરજી ફી લાગુ પડે તો તે ચુકવો.

અંતે, ભવિષ્યમાં ઉપયોગ માટે તમારા ફોર્મની પ્રિન્ટઆઉટ જરૂરથી કાઢી લો.

Gpsc Recruitment 2024 Download Notification

Download Notification CLICK

You may also like AMC Recruitment 2024 : અમદાવાદ માં FSO બનવાનો મોકો!

Leave a Comment

Exit mobile version