GPSC Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC દ્વારા ભરતી બહાર પાડવા માં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 વર્ગ 2 અને વર્ગ 3 ના અધિકારી ઓ માટે ભરતી બહાર પાડવામાં આવે છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અલગ – અલગ કુલ 314 જગ્યા પર ભરતી પાડવા માં આવી છે. આ ભરતી માં રસ ધરાવતા અને લાયક ઉમેદવાર 15 ઓક્ટોબર 2024 થી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2024 છે. આ ભરતી વિશે ની મહત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને શૈક્ષણિક લાયકાત , ઉંમર મર્યાદા , અરજી કેવી રીતે કરવી અને પસંદગીની પ્રક્રિયા વિશેની વધુ માહિતી જાણવા મળશે.
IMPORTANT DATE For GPSC Recruitment 2024
Apply Online | 15 / 10 / 2024 |
Last Date to Apply | 30 / 10 / 2024 |
Post details for GPSC Recruitment 2024
GPSC Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 વર્ગ 2 અને વર્ગ 3 ના અધિકારી ઓ માટે ભરતી બહાર પાડવામાં આવે છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અલગ – અલગ કુલ 314 જગ્યા પર ભરતી પાડવા માં આવી છે.
પોસ્ટ | વર્ગ | જગ્યા |
નાયબ કાર્યપાલક ઇજનેર (યાંત્રિક) | વર્ગ – 2 | 6 |
સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) | વર્ગ – 2 | 21 |
મદદનીશ બાગાયત નિયામક | વર્ગ – 2 | 1 |
મદદ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન એન્ડ ગ્રાહક સુરક્ષા અધિકારી | વર્ગ – 2 | 3 |
કાર્યપાલક ઈજનેર (સિવિલ) | વર્ગ – 1 | 2 |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | વર્ગ – 2 | 15 |
સહાયક મોટર વાહન નિરીક્ષક | વર્ગ – 3 | 153 |
સ્ટેનોગ્રાફર ગ્રેડ – 1 (ગુજરાતી) (GWRDC) | વર્ગ – 2 | 1 |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)(GMC) | વર્ગ – 2 | 9 |
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ)(GMC) | વર્ગ – 3 | 23 |
અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત)(GMC) | વર્ગ – 3 | 12 |
પીડોડોન્ટીક્સ (પેડીયાટ્રીક)એન્ડ પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી | વર્ગ – 1 | 3 |
ઓરલ મેડીસીન એન્ડ રેડીયોલોજી | વર્ગ – 1 | 3 |
પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રીજ | વર્ગ – 1 | 3 |
કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ | વર્ગ – 1 | 5 |
ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી | વર્ગ – 1 | 4 |
ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક | વર્ગ – 1 | 2 |
પેરીયોડોન્ટોલોજી | વર્ગ – 1 | 4 |
ઓરલ પેથોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી | વર્ગ – 1 | 3 |
પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી | વર્ગ – 1 | 1 |
નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ) | વર્ગ – 3 | 40 |
કુલ | – | 314 |
Educational Qualification for GPSC Recruitment 2024
પોસ્ટ | વર્ગ | શૈક્ષણિક લાયકાત |
નાયબ કાર્યપાલક ઇજનેર (યાંત્રિક) | વર્ગ – 2 | BE / TECH (MECH) |
સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) | વર્ગ – 2 | PG / GRAD. |
મદદનીશ બાગાયત નિયામક | વર્ગ – 2 | PG / GRAD. |
મદદ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન એન્ડ ગ્રાહક સુરક્ષા અધિકારી | વર્ગ – 2 | GRAD. 2ND CLASS |
કાર્યપાલક ઈજનેર (સિવિલ) | વર્ગ – 1 | BE / TECH(CIVIL) |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | વર્ગ – 2 | BE / TECH(CIVIL) |
સહાયક મોટર વાહન નિરીક્ષક | વર્ગ – 3 | DIP / BE / TE (ME / AME) |
સ્ટેનોગ્રાફર ગ્રેડ – 1 (ગુજરાતી) (GWRDC) | વર્ગ – 2 | AS PER DET.ADVT. |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)(GMC) | વર્ગ – 2 | BE / TECH (CIVIL) |
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ)(GMC) | વર્ગ – 3 | DIP / BE / TECH. (CIVIL) |
અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત)(GMC) | વર્ગ – 3 | DIP / BE / TECH. (ELE.) |
પીડોડોન્ટીક્સ (પેડીયાટ્રીક)એન્ડ પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી | વર્ગ – 1 | MDS / DNB |
ઓરલ મેડીસીન એન્ડ રેડીયોલોજી | વર્ગ – 1 | MDS / DNB |
પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રીજ | વર્ગ – 1 | MDS / DNB |
કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ | વર્ગ – 1 | MDS / DNB |
ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી | વર્ગ – 1 | MDS / DNB |
ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક | વર્ગ – 1 | MDS / DNB |
પેરીયોડોન્ટોલોજી | વર્ગ – 1 | MDS / DNB |
ઓરલ પેથોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી | વર્ગ – 1 | MDS / DNB |
પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી | વર્ગ – 1 | MDS / DNB |
નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ) | વર્ગ – 3 | BACH.DEG.IN LAW |
કુલ | 314 |
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની વિવિધ પોસ્ટ માટેની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં દરેક પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાતો જરૂર છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તેઓએ પોતાની લાયકાતની પુષ્ટિ કરવા માટે જે-તે પોસ્ટ માટેના સત્તાવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો જરૂરી છે.
How to Apply for GPSC Recruitment 2024
GPSC Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા બહાર પાડવામાં આવેલી નોકરીની ભરતી માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જરૂરી છે. GPSC ની સત્તાવાર વેબસાઇટ છે. વેબસાઇટ પર જતાં પહેલાં, “Latest Updates” વિકલ્પ પર ક્લિક કરો, જ્યાં તમે તાજેતરની જાહેરાતો અને નોકરીની ભરતીઓ વિશેની તમામ વિગતો મેળવી શકો છો.
અહીંથી, તમે તમારી પસંદગીની નોકરીની વિગતો વાંચી શકશો અને તમારું અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી શકશો.અરજી ફોર્મ ભરવા માટે વેબસાઇટ પર જાઓ. અહીં “નવા વપરાશકર્તા” વિકલ્પ પર ક્લિક કરો અને તમારી વિગતો દાખલ કરો.
ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે, ધ્યાન રાખવું કે તમારા ફોટો અને સહી યોગ્ય રીતે અપલોડ કરો. આ પ્રક્રિયા ફોર્મની માન્યતા માટે જરૂરી છે. ફોર્મ ભર્ય પછી, તમારું ફોર્મ ફરીથી ચકાસી લો અને જો અરજી ફી ભરીવી જરૂરી હોય, તો તે ઓનલાઈન પદ્ધતિથી ભરવી. ભવિષ્યમાં ઉપયોગ માટે અને તમને અરજી સાથે સંબંધિત માહિતી માટે તમે ફોર્મની પ્રિન્ટઆઉટ રાખી શકો છો, જે તમને પરીક્ષાની પ્રક્રિયા દરમ્યાન ઉપયોગમાં આવશે.
GPSC Recruitment 2024 Download Notification
Download Notification | CLICK |
You may also like PM Internship mca.gov in Registration Online: સરળ રીતે ઓનલાઇન અરજી કરો