ISRO Recruitment 2024 Notification : ISRO માં નોકરી કરવાની ઉતમ તક!

ISRO Recruitment 2024 ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરો દ્વારા ભરતી પાડવામાં આવી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરો દ્વારા કુલ 103 પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરો દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની ઉંમર વય મર્યાદા ઓછા માં ઓછી 18 વર્ષ અને વધુ માં વઘુ 35 વર્ષ હોવી જોઈયે. આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ને પગાર ધોરણ મેટ્રીક્સ લેવલ પ્રમાણે આપવા માં આવશે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 9/10/2024 છે.આ ભરતી વિશેની મહત્ત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને પગાર ધોરણ, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયક, કેવી રીતે અરજી કરવી વગેરે મહત્વની માહિતી આપેલી છે.

Post details for ISRO Recruitment 2024

જગ્યાઓની માહિતી

પોસ્ટ જગ્યા
મેડિકલ ઓફિસર – SD 2
મેડિકલ ઓફિસર – SC 1
સાયન્ટીસ્ટ-એન્જીનિયર – SC 10
ટેક્નિકલ આસિસ્ટન્ટ 28
સાયન્ટીફીક આસિસ્ટન્ટ 1
ટેક્નિશિયન-B 43
ડ્રાફ્ટમેન-B 13
આસિસ્ટન્ટ (રાજભાષા) 5
કુલ 103

ISRO Recruitment 2024 qualification

ISRO Recruitment 2024 ઈસરો દ્વારા પાડવામાં આવેલી ભરતી ની શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે.

મેડિકલ ઓફિસર (SD) :- ઉમેદવારને સંબંધિત ક્ષેત્રમાં એમડી ડિગ્રી હોવી જોઈએ, અને ઓછામાં ઓછા 60% માર્કસ અથવા CGPA- CPI 6.5 ગ્રેડ સાથે તે પુરાવું કરવાની જરૂર છે. વધુ માહિતી માટે, આ પોસ્ટ માટે જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન વાંચવું અનિવાર્ય છે.

મેડિકલ ઓફિસર (SC) :- આ પોસ્ટ માટે, ઉમેદવાર પાસે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી MBBSની ડિગ્રી હોવી જરૂરી છે, અને સાથે 2 વર્ષનો અનુભવ પણ હોવો આવશ્યક છે.

સાયન્ટિસ્ટ-એન્જીનિયર (SC) :- સંબંધિત ક્ષેત્રમાં M.E./M.Tech સાથે 60%થી વધુ માર્કસ અથવા CGPA-CPI 6.5 ગ્રેડની લાયકાત ધરાવવી જરૂરી છે. વધુ વિગતો માટે નોટિફિકેશન વાંચવું જરૂરી છે.

ટેક્નિકલ આસિસ્ટન્ટ :- આ પોસ્ટ માટે, ઉમેદવારોને સરકાર માન્ય સંસ્થામાંથી ફર્સ્ટ ક્લાસ સાથે ઇન્જીનિયરિંગમાં ડિપ્લોમા કરેલો હોવો જોઈએ.

સાયન્ટીફીક આસિસ્ટન્ટ :- જો બીએસસીમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયેલા હોય, તો આ જગ્યા માટે અરજી કરી શકાય છે.

ટેક્નિશિયન-B :- ઉમેદવારે SSLC/SSC/મેટ્રિક્યુલેશન સાથે ITI અથવા NCVTમાંથી સંબંધી ટ્રેડમાં NTC/NAC લાયકાત ધરાવવી જરૂરી છે.

ડ્રાફ્ટમેન-B :- SSLC/SSC/મેટ્રિક્યુલેશન બાદ ITI અથવા NCVTમાંથી સંબંધિત ટ્રેડમાં NTC/NAC સાથે ઉમેદવાર અરજી કરી શકે છે.

અસિસ્ટન્ટ (રાજભાષા) :- 60% અથવા વધુ માર્કસ સાથે સ્નાતકની લાયકાત હોવી જરૂરી છે.

Age Limit And Salary for ISRO Recruitment 2024

ISRO Recruitment 2024 આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની ઉંમર વય મર્યાદા ઓછા માં ઓછી 18 વર્ષ અને વધુ માં વઘુ 35 વર્ષ હોવી જોઈયે. આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ને પગાર ધોરણ મેટ્રીક્સ લેવલ પ્રમાણે આપવા માં આવશે.

જગ્યાઓની વિગતો

પોસ્ટ વયમર્યાદા પે મેટ્રીક્સ લેવલ
મેડિકલ ઓફિસર – SD 18-35 વર્ષ લેવલ 11
મેડિકલ ઓફિસર – SC 18-35 વર્ષ લેવલ 10
સાયન્ટીસ્ટ-એન્જીનિયર – SC 18-30 વર્ષ લેવલ 10
ટેક્નિકલ આસિસ્ટન્ટ 18-35 વર્ષ લેવલ 7
સાયન્ટીફીક આસિસ્ટન્ટ 18-35 વર્ષ લેવલ 7
ટેક્નિશિયન – B 18-35 વર્ષ લેવલ 7
ડ્રાફ્ટમેન – B 18-35 વર્ષ લેવલ 3
આસિસ્ટન્ટ (રાજભાષા) 18-28 વર્ષ લેવલ 4

ISRO Recruitment 2024 qualification

ISRO Recruitment 2024 ઈસરો દ્વારા પાડવામાં આવેલી ભરતી માં અરજી કરવાની પ્રકિયા નીચે મુજબ છે.

ઇસરો દ્વારા જાહેર કરાયેલી આ ભરતી પ્રક્રિયા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ પોતાનું અરજી ફોર્મ www.isro.gov.in અથવા www.hsfc.gov.in વેબસાઇટ ઉપર જઈને ઑનલાઇન ભરાવાનું રહેશે. અરજી કરવાની પ્રક્રિયા 19 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 10:00 વાગ્યે શરૂ થશે અને તે 21 દિવસ સુધી ચાલુ રહેશે, જેનો અંતિમ દિવસ 9 ઓક્ટોબર 2024 છે.

આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે લાયકાતની ખાસ જરૂરિયાતો છે, જેમ કે મેડિકલ ઓફિસર, સાયન્ટિસ્ટ-એન્જિનિયર, ટેક્નિશિયન, અને અન્ય. દરેક પોસ્ટ માટે ચોક્કસ લાયકાત દર્શાવવામાં આવી છે, જેમ કે MBBS, M.E./M.Tech, ITI, ડિપ્લોમા વગેરે, અને અન્ય જરૂરી અનુભવ. ઉમેદવારો માટે જરૂરી છે કે તેઓ અરજી કરતા પહેલાં ઇસરોની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ સંપૂર્ણ સૂચનાઓ અને લાયકાતના માપદંડોને ધ્યાનથી વાંચે.

અરજી કરતી વખતે અરજી ફોર્મમાં દર્શાવેલી તમામ માહિતી યોગ્ય અને પુરાવાવાળી હોવી આવશ્યક છે. અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, ઉમેદવારોને પ્રિન્ટઆઉટ લેવામાં અને અરજી સાથેના દસ્તાવેજો પ્રમાણિત નકલ તરીકે રાખવામાં આવશ્યક છે, જેથી તે ઇન્ટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા દરમિયાન ઉપયોગ કરી શકાય.

isro recruitment 2024 notification

ISRO Recruitment Notification

You may also like

AAU Recruitment 2024 :- આણંદ માં 49,000 માટે ની નોકરી ની તક!

Leave a Comment

Exit mobile version