Jamnagar Municipal Corporation Recruitment 2024 જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે.) માટે 04 પોસ્ટ, આયુષ મેડીકલીસર (પુરૂષ) (આર.બી.એસ.કે.) માટે 02 પોસ્ટ ,અને આયુષ મેડીકલીસર (ફીમેલ) (આર.બી.એસ.કે.) માટે 03 પોસ્ટ એમ કુલ 09 પોસ્ટ પર ભરતી પાડવામાં આવેલ છે.આ ભરતી માં રસ ધરાવતા ઉમેદવાર 02/09/2024 થી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 09/09/2024 છે. આ ભરતીમાં ઉમેદવારનો પગાર ધોરણ 16,000 થી 31,000 ₹ છે. આ ભરતી વિશેની વધુ માહિતી નીચે આપેલી છે. જેમાં તમને આ આ ભરતી માં કેવી રીતે અરજી કરવી, સિલેક્શન પ્રોસેસ, પગાર ધોરણ, ઉંમર વય મર્યાદા જેવી મહત્વની માહિતી જાણવા મળશે.
Post details for Jamnagar Municipal Corporation Recruitment 2024
Jamnagar Municipal Corporation Recruitment 2024 જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે.) માટે 04 પોસ્ટ, આયુષ મેડીકલીસર (પુરૂષ) (આર.બી.એસ.કે.) માટે 02 પોસ્ટ ,અને આયુષ મેડીકલીસર (ફીમેલ) (આર.બી.એસ.કે.) માટે 03 પોસ્ટ એમ કુલ 09 પોસ્ટ પર ભરતી પાડવામાં આવેલ છે.
કેડર | મંજુર જગ્યા | |
---|---|---|
ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે.) | 4 | |
આયુષ મેડીકલ ઓફીસર (પુરૂષ) (આર.બી.એસ.કે.) | 2 | |
આયુષ મેડીકલ ઓફીસર (ફીમેલ) (આર.બી.એસ.કે.) | 3 |
Educational Qualification for Jamnagar Municipal Corporation Recruitment 2024
Jamnagar Municipal Corporation Recruitment 2024 જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાડવા માં આવેલ ભરતીમાં શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણે છે.
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (આર.બી.એસ.કે.): ઉમેદવારે માન્ય કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અથવા ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલું હોવું જોઈએ.- ગુજરાત ફાર્મસીસ્ટ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત છે.*
આયુષ મેડિકલ ઓફિસર (પુરુષ) (આર.બી.એસ.કે.): ઉમેદવારે માન્ય કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી BAMS, BSAM અથવા BHMS પદવી ધરાવવી જોઈએ.- ગુજરાતની આયુર્વેદિક અથવા હોમિયોપેથીક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત છે.
આયુષ મેડિકલ ઓફિસર (મહિલા) (આર.બી.એસ.કે.): BAMS, BSAM અથવા BHMS પદવી માન્ય કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી હોવી જરૂરી છે.- ગુજરાતની આયુર્વેદિક અથવા હોમિયોપેથીક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત છે.
કેડર | લાયકાત |
---|---|
ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે.) | ઉમેદવારે માન્ય કોલેજ/યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્માસીસ્ટ/ડીપ્લોમા ફાર્માસીસ્ટ કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની ફાર્માસીસ્ટ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ. |
આયુષ મેડીકલ ઓફીસર (પુરૂષ) (આર.બી.એસ.કે.) | ઉમેદવારે માન્ય કોલેજ/યુનિવર્સિટીમાંથી BAMS/BSAM/BHMS કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની આયુર્વેદીક/હોમીયોપેથીક કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ. |
આયુષ મેડીકલ ઓફીસર (ફીમેલ) (આર.બી.એસ.કે.) | ઉમેદવારે માન્ય કોલેજ/યુનિવર્સિટીમાંથી BAMS/BSAM/BHMS કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની આયુર્વેદીક/હોમીયોપેથીક કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ. |
Salary In Jamnagar Municipal Corporation Recruitment 2024
Jamnagar Municipal Corporation Recruitment 2024 જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાડવામાં આવેલ ભરતીમાં પગાર ધોરણ નીચે પ્રમાણે છે.આ ભરતીમાં ઉમેદવારનો પગાર ધોરણ 16,000 થી 31,000 ₹ છે
ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે.) | ₹ 16,000/- |
આયુષ મેડીકલ ઓફીસર (પુરૂષ) (આર.બી.એસ.કે.) | ₹ 31,000/- |
આયુષ મેડીકલ ઓફીસર (ફીમેલ) | ₹ 31,000/- |
Selection Process for Jamnagar Municipal Corporation Recruitment 2024
Jamnagar Municipal Corporation Recruitment 2024 આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર અને ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટે મેરીટ યાદી ની નીચે મુજબ તૈયાર કરવામાં આવશે:
1. ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (વિજ્ઞાન વિષયો) માં મેળવેલી ટકાવારીના 40%.
2. સ્નાતકમાં મેળવેલી ટકાવારીના 40%.
3. ગુજરાતમાં પાસ થયેલા ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ઉમેદવારોને 10%.
4. ગુજરાતમાં સ્નાતકની લાયકાત ધરાવનારા ઉમેદવારોને 10%.
5. એચ.એસ.સી.માં દરેક વધુ પ્રયત્ન દીઠ 3% કપાત.
6. સ્નાતકમાં દરેક વધુ પ્રયત્ન દીઠ 3% કપાત.
7. સરખા મેરીટના કિસ્સામાં, વહેલી જન્મ તારીખ ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
8. ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે સરખા મેરીટના કિસ્સામાં, મેનેજમેન્ટ અથવા કોમ્પ્યુટર માં અતિરિક્ત સર્ટીફિકેટ/ક્વોલિફિકેશન ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
How to apply for Jamnagar Municipal Corporation Recruitment 2024
આ ભરતી માં રસ ધરાવતા ઉમેદવાર 02/09/2024 થી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 09/09/2024 છે.
General Information for Jamnagar Municipal Corporation Recruitment 2024
Jamnagar Municipal Corporation Recruitment 2024 1. અરજીઓ કરવા માટે, ઉમેદવારોએ આરોગ્ય સાથી પોર્ટલ (https://arogyasathi.gujarat.gov.in/) પર જઇ ઉપરોકત જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અન્ય રીતે કરવામાં આવેલી અરજીઓ માન્ય ન ગણાશે.
2. તમામ જગ્યાઓ સંપૂર્ણપણે હંગામી ધોરણે કરાર આધારિત છે અને નેશનલ હેલ્થ મિશન હેઠળ ઉપલબ્ધ ફંડ પર આધારિત રહેશે.
3. દર્શાવેલ તમામ ડોકયુમેન્ટસ ફરજીયાત અપલોડ કરવાના રહેશે. જો જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ ન કરાય તો, અરજી રદ કરવાના લાયક હશે.
ખાસ નોંધ: ઉપરોકત જગ્યાઓ પૈકી આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર (મેલ), આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર (ફીમેલ), અને આર.બી.એસ.કે. ફાર્માસીસ્ટ-2 ની જગ્યાઓ ચાલુ નાણાકીય વર્ષ (2024-25) માં મંજૂર થયેલ છે. રાજય કક્ષાએથી મંજૂરી મળ્યા પછી આ જગ્યાઓ મેરીટ યાદીમાંથી ભરવામાં આવશે.
Important Date For Jamnagar Municipal Corporatinon Recruitment 2024
Event | Date |
---|---|
Apply Start | 02-09-2024 |
Last Date to Apply | 09-09-2024 |
Important Link For Jamnagar Municipal Corporation Recruitment 2024
You may also like SSC GD Vacancy 2025:- SSC GD ની તૈયારી કરતા ઉમેદવાર માટે મહત્વની માહિતી!