JNV Recruitment 2024 : 10 પાસ ઉમેદવાર માટે જવાહર નવોદય વિદ્યાલય માં નોકરી ની તક!

JNV Recruitment 2024 જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ભરતી બહાર પાડવા માં આવી છે. આ ભરતી મેટ્રોન પોસ્ટ માટે પાડવા માં આવી છે. આ ભરતી ગુજરાત ના અલગ અલગ જિલ્લા ઓ માં પાડવા માં આવી છે. જેમાંથી અમદાવાદ માં 2 , ખેડા માં 2 અને મહેસાણા માં 3 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. જવાહર નવોદય વિદ્યાલય દ્વારા કુલ 7 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. આ ભરતી કરાર આધારીત પાડવા માં આવી છે.

આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર વય ઓછા માં ઓછી 35 વર્ષ અને વધુ માં વધુ 55 વર્ષ હોવી જોઈએ. આ ભરતી માં અરજી કરનાર ઉમેદવારે વોક ઈન ઇન્ટરવ્યૂ આપવા નું રહેશે. .આ વોક ઈન ઇન્ટરવ્યૂ તારીખ 8 ઓક્ટોબર 2024 ના રોજ છે. આ ભરતી વિશે ની મહત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને શૈક્ષણિક લાયકાત , ઉંમર મર્યાદા , કેવી રીતે અરજી કરવી અને પગાર ધોરણ જેવી મહત્વ ની માહિતી જાણવા મળશે.

Post details for JNV Recruitment 2024

JNV Recruitment 2024 જવાહર નવોદય વિદ્યાલય દ્વારા કુલ 7 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. જે માંથી અમદાવાદ માં 2 , ખેડા માં 2 અને મહેસાણા માં 3 પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે.

પોસ્ટ જગ્યા
JNV અમદાવાદ2
JNV ખેડા2
JNV મહેસાણા3
કુલ 7

Educational Qualification for JNV Recruitment 2024

JNV Recruitment 2024 જવાહર નવોદય વિદ્યાલય દ્વારા પાડવા માં આવેલી ભરતી માટે ની શૈક્ષણિક લાયકાત ની માહિતી નીચે આપેલી છે. જવાહર નવોદય વિદ્યાલય દ્વારા બહાર પાડવા માં આવેલી મેટ્રોન ની પોસ્ટ માટે ઉમેદવારો માટે ની શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો, ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલ હોવુ આવશ્યક છે.

Age Limit for JNV Recruitment 2024

JNV Recruitment 2024 જવાહર નવોદય વિદ્યાલય દ્વારા પાડવા માં આવેલી ભરતી માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ની ઉંમર 35 વર્ષ થી 55 વર્ષ વચ્ચે હોવી જોઈએ. પ્રશિક્ષિત અને યોગ્ય ઉમેદવારો, જેમાં પરિણીત મહિલા ઓ, વિધવા અને ડિવોર્સી નો પણ સમાવેશ થાય છે, આ પ્રક્રિયા માં ભાગ લઈ શકે છે. આ વોક-ઇન ઇન્ટરવ્યૂ માટે કોઈપણ ખાસ છૂટછાટ વિના, તમામ લાયકાત ધરાવતાં ઉમેદવારો માટે આ સંભાવના ખૂલી છે, જે વિધાલય દ્વારા આપવા માં આવેલી શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતો ને પૂરી કરે છે.

Salary In JNV Recruitment 2024

JNV Recruitment 2024 વેતન NVS (નવોદય વિદ્યાલય સમિતિ) ના નિયમો અનુસાર ચૂકવવા માં આવશે. આ પદ માટે પસંદ થયેલા ઉમેદવારો ને વિદ્યાલય ના M.I. રૂમ માં રહેવા અને જમવા ની નિઃશુલ્ક સુવિધા આપવા માં આવશે, જે રોજિંદા જીવન ની મહત્વપૂર્ણ જરૂરિયાતો પૂરી કરે છે.

વિધાર્થીઓ અને સ્ટાફ માટે ઉપલબ્ધ તબીબી સુવિધાઓ નો પણ ઉમેદવારો લાભ લઈ શકશે. આ કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક એક વર્ષ ની અંદર 10 મહિના માટે માન્ય રહેશે, જે કોઈ ખાસ કામગીરી ના સમયગાળા માટે છે. આ દરમિયાન, ઉમેદવારો ને શિક્ષણ સાથે સંબંધિત તમામ જવાબદારી ઓ નિભાવવા ની રહેશે અને વિદ્યાર્થી કલ્યાણ માટે કાર્ય કરવા નું રહેશે. સુવિધા ઓ અને શરતો NVS ધોરણો મુજબ હોવા છતાં, ઉમેદવારો માટે આ પદ સરકારી નોકરી જેટલી જ લાભદાયી બની શકે છે, કેમ કે વિવિધ પ્રકાર ની સગવડો સાથે તેઓ ને તેમના કાર્યક્ષેત્ર માં અનુભવ મેળવવા ની તક મળે છે.

Walk-in-interview Date For JNV Recruitment 2024

JNV Recruitment 2024 જવાહર નવોદય વિદ્યાલય દ્વારા પાડવા માં આવેલી ભરતી માટે ઉમેદવારે વોક ઈન ઇન્ટરવ્યૂ આપવા નું રહેશે. આ વોક ઈન ઇન્ટરવ્યૂ તારીખ 8 ઓક્ટોબર 2024 ના રોજ છે. આ વોક ઈન ઇન્ટરવ્યૂ તારીખ અને સમય અને સ્થાન નીચે મુજબ છે.

વોક-ઈન ઇન્ટરવ્યૂ :- પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય હાથીજણ સર્કલ, લાલગેબી આશ્રમ નજીક, હાથીજણ ગામ, તા. વટવા, જી. અમદાવાદ ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા માટેના સમય અને તારીખ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને સંસ્થાના સંપર્કમાં રહો.

તારીખ – 8 ઓક્ટોબર 2024

સમય – 11.00 સવારે

નોંધ :- વોક-ઈન ઈન્ટરવ્યૂમાં ભાગ લેનાર ઉમેદવારોને આપેલા સમય અને તારીખે હાજર રહેવું જોઈએ. ઉમેદવારોએ પોતાની સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો અવશ્ય રાખવા જોઈએ, જેથી તેમની લાયકાત અને અનુભવ અંગે યોગ્ય માહિતી આપી શકાય.

JNV Recruitment 2024 Download Notification

Download Notification CLICK

You may also like

GMC Recruitment 2024 : ગાંધીનગર માં 30,000 ₹ માટે ની નોકરી ની તક!

Leave a Comment

Exit mobile version