PGVCL Recruitment 2024: કચ્છ અને સૌરાષ્ટ્ર ઉમેદવારો માટે PGVCL માં રોજગાર મેળવવાની ઉત્તર તક!

PGVCL Recruitment 2024 પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લાઇનમેન એપ્રેન્ટીસ ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી કુલ 668 ખાલી જગ્યા પર પાડવામાં આવી છે. આ ભરતી ની ઉંમર મર્યાદા 18 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ ભરતી ગુજરાતના અલગ અલગ જિલ્લા માં પાડવામાં આવેલી છે. ઉમેદવારો માટે તાલીમનો સમયગાળો 1 વર્ષનો રહેશે અને ઉમેદવારો ને સ્ટાઈપેન્ડ ગુજરાત સરકારના ધારાધોરણ પ્રમાણે મળશે. આ ભરતી માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત માન્ય બોર્ડમાંથી રેગ્યુલર મૉડ થી 10 પાસ કરેલ હોવુ જોઈએ. આ ભરતી વિશે મહત્વની માહિતી નીચે આપેલી છે.જેમાં ઉંમર મર્યાદા, સ્ટાઈપેન્ડ, શૈક્ષણિક લાયકાત, પસંદગીની પ્રક્રિયા, અરજી કરવાની પ્રક્રિયા ની માહિતી આપેલી છે.

Post details for PGVCL Recruitment 2024

કચેરી અને જગ્યા

કચેરી જગ્યા
ભાવનગર 22
મોરબી 9
જુનાગઢ 12
બોટાદ 7
સુરેન્દ્રનગર 19
રાજકોટ ગ્રામ્ય 179
અમરેલી 30
રાજકોટ શહેર 136
પોરબંદર 11
ભુજ 93
અંજાર 42
જામનગર 108
કૂલ 668

Educational Qualification for PGVCL Recruitment 2024

PGVCL Recruitment 2024 આ ભરતી માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ થયેલ હોવો જોઈએ અને માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન-ઇલેક્ટ્રીશિયન કોર્ષ પણ પાસ કર્યો હોવો જોઈએ.

Age Limit for PGVCL Recruitment 2024

PGVCL Recruitment 2024 આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર લાયકાત ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ.

જાહેરાતની તારીખ, ૧૪/૦૮/૨૦૨૪ મુજબ વયમર્યાદા નીચે મુજબ રહેશે:

  1. ઓછામાં ઓછી વય: તમામ ઉમેદવારો માટે ઓછામાં ઓછી વય 18 વર્ષ હોવી જરૂરી છે.
  2. બિન અનામત ઉમેદવારો માટે: વધુમાં વધુ 25 વર્ષ સુધીની વય મર્યાદા રાખવામાં આવશે.
  3. અનામત ઉમેદવારો માટે: વધુમાં વધુ 30 વર્ષ સુધીની વય મર્યાદા હશે.
  4. દિવ્યાંગ ઉમેદવારો માટે: વધુમાં વધુ 35 વર્ષ સુધીની વય મર્યાદા રાખવામાં આવશે.
  5. જી.એસ.ઓ.-29લ્પ (માત્ર પીજીવીસીએલના જ કર્મચારીના વારસો) માટે: વધુમાં વધુ 40 વર્ષ સુધીની વય મર્યાદા હશે.

Salary In PGVCL Recruitment 2024

PGVCL Recruitment 2024 પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (PGVCL) દ્વારા બહાર પાડેલી ભરતી અંતર્ગત લાઇનમેન એપ્રેન્ટીસ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને એક વર્ષની સમયગાળાની તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન, ગુજરાત સરકારના નિયમો અનુસાર, ઉમેદવારોને સ્ટાઈપેન્ડની રકમ આપવામાં આવશે.

Selection Process for PGVCL Recruitment 2024

PGVCL Recruitment 2024 ઉમેદવારોને કંપની દ્વારા નિર્ધારિત શારીરિક સક્ષમતાની કસોટી, જેમ કે થાંભલો ચડવાની કસોટી (પોલ કલાઈમ્બીંગ ટેસ્ટ), આપેલી સૂચનાઓ અનુસાર સ્થળ પર પુરી કરવાની રહેશે.

ઉમેદવારે શારીરિક સક્ષમતાની કસોટી 50 સેકન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવાની રહેશે.

શારીરિક સક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનારા ઉમેદવારોની પસંદગી યાદી તેમના ITIની પરીક્ષામાં પ્રાપ્ત કુલ ગુણના ટકાવારીના આધારે તૈયાર કરવામાં આવશે. જો ઉમેદવારો કોઈપણ સેમેસ્ટર કે વર્ષમાં એક કરતાં વધુ પ્રયત્ને પાસ થયા હોય, તો તેમની ટકાવારી 35% ગણવામાં આવશે.

  • શારીરિક સક્ષમતાની કસોટીના સ્થળ, તારીખ અને સમય :- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ નીચે દર્શાવેલ તેમના જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક સક્ષમતા કસોટી માટે હાજર રહે. આ કસોટી નિર્ધારિત તારીખે સવારે 9:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી યોજવામાં આવશે. કૃપા કરીને કસોટી માટે ની હાજરી માટે ઉમેદવારે આપેલા સ્થળ પર સમયસર પહોંચવા નુ રહેશે. ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
પોલ ક્લાઈમ્બીંગ ટેસ્ટ શેડ્યુલ

પોલ ક્લાઈમ્બીંગ ટેસ્ટ શેડ્યુલ

ક્રમ ક્રમાંક જિલ્લાનું નામ ટેસ્ટ તારીખ વર્તુળ કચેરીનું નામ સ્થળનું નામ અને સરનામું
1 અમરેલી ૧૦.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી વીજ સેવા સદન પ્રાંગણ, ગાંધીબાગ પાસે, ચિતલ રોડ, અમરેલી-૩૬૫૬૦૧
2 વડોદરા ૧૧.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી વીજ સેવા સદન પ્રાંગણ, ગાંધીબાગ પાસે, ચિતલ રોડ, અમરેલી-૩૬૫૬૦૧
3 ભરૂચ ૧૦.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ, ચાવડી ગેટ, ભરૂચ
4 ભાવનગર ૧૧.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ, ચાવડી ગેટ, ભાવનગર
5 ખેડા ૧૨.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ, ચાવડી ગેટ, ભાવનગર
6 કચ્છ ૧૦.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી પાવર હાઉસ કમ્પાઉન્ડ, હોસ્પિટલ રોડ, ભુજ-કચ્છ, પિન: ૩૭૦૦૦૧
7 સાબરકાંઠા ૧૧.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી પાવર હાઉસ કમ્પાઉન્ડ, હોસ્પિટલ રોડ, ભુજ-કચ્છ, પિન: ૩૭૦૦૦૧
8 મહિસાગર ૧૨.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી પાવર હાઉસ કમ્પાઉન્ડ, હોસ્પિટલ રોડ, ભુજ-કચ્છ, પિન: ૩૭૦૦૦૧
9 મહેસાણા ૧૦.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી પાવર હાઉસ કમ્પાઉન્ડ, હોસ્પિટલ રોડ, ભુજ-કચ્છ, પિન: ૩૭૦૦૦૧
10 બનાસકાંઠા ૧૧.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી એસટી બસ સ્ટેશનની પાછળ, રોટરી હોલની સામે, અંજાર-કચ્છ, પિનકોડ નં.-૩૭૦૯૯૦
11 પાટણ ૧૨.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી એસટી બસ સ્ટેશનની પાછળ, રોટરી હોલની સામે, અંજાર-કચ્છ, પિનકોડ નં.-૩૭૦૯૯૦
12 બોટાદ ૧૦.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ, પાંજરાપોળ રોડ, બોટાદ-૩૬૪૭૧૦
13 ડાંગ ૧૧.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ, પાંજરાપોળ રોડ, બોટાદ-૩૬૪૭૧૦
14 દાહોદ ૧૨.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ, પાંજરાપોળ રોડ, બોટાદ-૩૬૪૭૧૦
15 દેવભૂમિ દ્વારકા ૧૦.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ, પાંજરાપોળ રોડ, બોટાદ-૩૬૪૭૧૦
16 જામનગર ૧૧.૦૮.૨૦૨૪ પીજીવીસીએલ, વર્તુળ કચેરી ગેટકો કમ્પાઉન્ડ, મહિલા આઈ ટી આઈ સામે, સાત રસ્તા પાસે, જામનગર
17 ગીર સોમનાથ 10.08.2024 જામનગર જૂનાગઢ
18 ગાંધીનગર 11.08.2024 જુનાગઢ જૂનું થર્મલ પાવર હાઉસ, પીજીવીસીએલ, સોલાર પ્લાન્ટ યાર્ડ, મુ. શાપુર (સોરઠ), તા. વંથલી, જી. જુનાગઢ.
20 મોરબી 10.08.2024 સુરત મોરબી
21 સુરત 11.08.2024 તાપી અધિક્ષક ઈજનેરશ્રી ની કચેરી, પી.જી.વી.સી.એલ., વર્તુળ કચેરી, જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ, નટરાજ હોટલ પાસે, સામા કાંઠે, મોરબી-૩૬૩૬૪૨
23 આણંદ 10.08.2024 પોરબંદર પીજીવીસીએલ કોલોની, બિરલા રોડ, પોરબંદર- ૩૬૦૫૭૫
24 પોરબંદર 11.08.2024 છોટા ઉદેપુર છોટા ઉદેપુર
25 પંચમહાલ 11.08.2024 રાજકોટ શહેર રાજકોટ શહેર વર્તુળ કેમ્પસ, નાના માવા મેઈન રોડ, રાજકોટ
27 રાજકોટ 12.08.2024 વલસાડ વલસાડ
28 નવસારી 11.08.2024 રાજકોટ ગ્રામ્ય રાજકોટ ગ્રામ્ય વર્તુળ કેમ્પસ, નાના માવા મેઈન રોડ, વેજીટેબલ માર્કેટ સામે, રાજકોટ
30 નર્મદા 12.08.2024 અમદાવાદ અમદાવાદ
32 અરવલ્લી 11.08.2024 સુરેન્દ્રનગર વર્તુળ કચેરી, કૈલાશપાર્ક સોસાયટી સામે, મહિલા અધિક્ષક ઈજનેરશ્રી ની કચેરી, પીજીવીસીએલ, કોલેજની પાછળ, સુરેન્દ્રનગર-૩૬૩ ૦૦૧
33 સુરેન્દ્રનગર 12.08.2024 સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર

Important documents for PGVCL Recruitment 2024

PGVCL Recruitment 2024 આ ભરતીમાં અરજી કરેલ તમામ ઉમેદવારોએ તેમના જરૂરી પ્રમાણપત્રો અને તેમની નકલ ના બે સેટમાં લઈ જવાના રહેશે.

  • 1. તાજેતરના પાસપોર્ટ સાઈઝના ૦૪ (ચાર)- ફોટોગ્રાફ્સ
  • 2.શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • 3. જાતી અંગેનું પ્રમાણપત્ર (સા.ફી.૫.વર્ગ (SEBC) માટે તાજેતરનું નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર પરિશિષ્ટ-“5″/પરિશિષ્ટ- 4 (જો આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માં આવતા હોય તો તે સંદર્ભે માન્ય ” આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પાત્રતા પ્રમાણપત્ર” રજૂ કરવું)
  • 4.શૈક્ષણીક લાયકાતના તમામ પ્રમાણપત્રો
  • 5.ટેકનીકલ લાયકાત આઈ.ટી.આઈ. (ઈલેટ્રિશીયન/વાયરમેન) માર્કશીટ તેમજ પ્રમાણપત્ર (પાસ નાપાસ ની તમામ માર્કશીટ સાથે)
  • 6.ફોટા રાહીતનું ઓળખપત્ર (આધારકાર્ડ/પાનકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સ વગેરે)
  • 7.એન.સી.વી.ટી./જી.સી.વી.ટી. પ્રમાણપત્ર
  • 8.દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
  • 9.GSO-295 અન્તુ તના ઉમેદવારે પોતાના પિતાશ્રી / માતાશ્રીનો બોર્ડ/કંપની માંથી છુટા થયાનો કાર્યાલય આદેશ અને રેશનકાર્ડ
  • 10. જો, જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલ હોય તો તે કાર્ડની નકલ.

General Information for PGVCL Recruitment 2024

PGVCL Recruitment 2024

માત્ર તે ઈચ્છુક ઉમેદવારોએ જ શારીરિક સક્ષમતા કસોટી (પોલ કલાઈમ્બીંગ ટેસ્ટ) માટે હાજર રહેવું છે જેઓ નિયત લાયકાત ધરાવે છે.

શારીરિક સક્ષમતા કસોટી દરમિયાન, વર્તુળ કચેરી દ્વારા આપવામાં આવેલ પત્રક ભરવાના રહેશે.

શારીરિક સક્ષમતા કસોટી પૂર્ણ કરવાથી ઉમેદવારોને લાઈનમેન તરીકેની નિમણુંક માટે સીધો દાવો નથી કરી શકાય. તમામ પસંદગી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જો શારીરિક સક્ષમતા કસોટી દરમિયાન કોઈ અકસ્માત થાય કે શારીરિક નુકશાન થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. તેને કોઈ પણ પ્રકારની વાદવિવાદ કે દાવો કરવાનો અધિકાર નહી હોય.

પોલ ટેસ્ટ સમયે જો ઉમેદવાર તાજેતરનું નોન-ફીમીલેયર/EWS પ્રમાણપત્ર ન આપે, તો કસોટી માટે હાજર રહેવું નહી.

Acid Attack Victim (AAV) અને Specific Learning Disability (SLD) ધરાવતા દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ કસોટી માટે આવવું નહિ. અન્ય દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ કસોટી માટે હાજર રહેવું જોઈએ.

જો ઉમેદવાર દ્વારા રજુ કરાયેલા પ્રમાણપત્રોમાં ગેરરીતી માલુમ પડે અથવા લાઈનમેન તાલીમ લીધેલ હોવાનું કે ચાલુ હોવાનું જાણવા મળે, તો તે ઉમેદવારી રદ કરવામાં આવશે.

શારીરિક સક્ષમતા કસોટીમાં હાજર રહેતા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના ઉમેદવારોને ટુંકામાં ટુંડા રૂટના આવવા-જવાના રેલ્વે અથવા બાનુ ભાડું આપવામાં આવશે, જે પૈકી ઓછું હશે. આ ઉપરાંત અન્ય કોઈ ખર્ચ PGVCL તરફથી આપવાનો નહી.

બિન અનામત ઉમેદવાર તરીકે ગણવામાં આવશે અને વય મર્યાદા અંગે નિયત ધારા-ધોરણો લાગુ પડશે.

પસંદ કરાયેલા ઉમેદવારોને તેમની પસંદગી યાદી, અનામત ધોરણો, અને વર્તુળ કચેરી હેઠળ ઉપલબ્ધ ખાલી જગ્યા અનુસાર PGVCL હેઠળના કોઈપણ વર્તુળ કચેરીમાં ફાળવવામાં આવશે.

પસંદ કરાયેલા ઉમેદવારોને તાલીમનું સ્થળ તે વર્તુળ કચેરી/વિભાગીય કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે.

Apprenticeship સંપૂર્ણ કર્યા પછી વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટ) તરીકે કોઈ પણ સંયુક્ત પ્રતીક્ષા યાદી તૈયાર નહીં કરવામાં આવે, તેમજ Apprenticeship Act, 1961 મુજબ તાલીમ પૂર્ણ કર્યા પછી કંપનીમાં રોજગારી માટે કોઈ અધિકાર કે દાવો માન્ય રહેશે નહિ.

Important link for PGVCL Recruitment 2024

Download Notification

Download notification

You may also like GUJSAIL Recruitment 2024: GUJSAIL માં 60000 ₹ માટે

Leave a Comment

Exit mobile version